શોધખોળ કરો

Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારની મોટી કાર્યવાહી, 1.7 કરોડ સિમ કાર્ડ કેમ કર્યા બંધ

Fake Sim Cards: સરકારે Jio, Airtel, Vodafone-Idea અને BSNL સિમ કાર્ડ યુઝર્સ સામે મોટી કાર્યવાહી કરી છે

Fake Sim Cards: સરકારે Jio, Airtel, Vodafone-Idea અને BSNL સિમ કાર્ડ યુઝર્સ સામે મોટી કાર્યવાહી કરી છે. સરકારે આ તમામ ટેલિકોમ ઓપરેટરોના લગભગ 1.7 કરોડ સિમ કાર્ડ બ્લોક કરી દીધા છે. આ સિમ કાર્ડ નકલી આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. સરકાર એ સિમકાર્ડ બંધ કરી રહી છે જે નકલી દસ્તાવેજો આપીને જાહેર કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં તમારે જાણવું જોઈએ કે તમારું સિમ કાર્ડ કોઈ બીજાના દસ્તાવેજ પર આપવામાં આવ્યું નથી. જો આવું થાય તો તમારું સિમ કાર્ડ પણ બ્લોક થઈ શકે છે. સરકાર આવા નકલી સિમ કાર્ડ પર સતત પ્રતિબંધ લગાવી રહી છે જેથી સ્પામ કોલને રોકી શકાય.

AI ની મદદથી સિમ બ્લોક કરવામાં આવ્યા

નકલી દસ્તાવેજથી ખરીદવામાં આવેલા 1.77 કરોડ મોબાઈલ કનેક્શનને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલની મદદથી બ્લોક કરવામાં આવ્યા છે. તે સિવાય ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) સાથે કામ કરતા ચાર ટેલિકોમ સર્વિસ ઓપરેટરો (ટીએસપી) એ ટેલિકોમ નેટવર્ક સુધી પહોંચતા 45 લાખ નકલી આંતરરાષ્ટ્રીય કૉલ્સને બ્લોક કર્યા છે.

11 લાખ ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા હતા

સંચાર મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે બેન્કો અને પેમેન્ટ વોલેટ્સ દ્વારા લગભગ 11 લાખ ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આગામી દિવસોમાં વધુ સિમ કાર્ડ બ્લોક કરવામાં આવશે.

આ સ્ટેપને ફોલો કરો

જો તમે પણ જાણવા માંગો છો કે તમારું સિમ કાર્ડ કોના આધાર કાર્ડ પર આપવામાં આવ્યું છે, તો તમે આ સ્ટેપ્સ ફોલો કરી શકો છો.                                                                       

  1. સૌપ્રથમ tafcop.sancharsaathi.gov.in પર જાવ
  2. અહીં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે.
  3. આ પછી તમને એક OTP મળશે, તેને એન્ટર કરો.
  4. ત્યાર પછી તમને તમારા આઈડીમાંથી કેટલા સિમ લેવામાં આવ્યા છે તેની તમામ માહિતી મળી જશે.

Jio, Airtelની દિવાળી ઓફર! આ 3 પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન બિલકુલ મફતમાં ઉપલબ્ધ થશે

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
Embed widget