શોધખોળ કરો

નેટ બેન્કિંગનો ઉપયોગ કરો છો તો સાવધાન, સિમ સ્વૈપ શું છે અને તેનાથી કઇ રીતે ફ્રોડ થઇ શકે છે, જાણો

બેન્ક ન જવાના ચક્કરમાં જો આપ નેટબેન્કિંગથી ટ્રાન્સિઝકશન કરવાનું પસંદ કરતા હો તો થોડી સાવધાની જરૂરી છે નહિ તો આપને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Online netbanking:બેન્ક ન જવાના ચક્કરમાં જો આપ નેટબેન્કિંગથી ટ્રાન્સિઝકશન કરવાનું પસંદ કરતા હો તો થોડી સાવધાની જરૂરી છે નહિ તો આપને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. 

બેન્ક ન જવાના ચક્કરમાં જો આપ નેટબેન્કિંગથી ટ્રાન્સિઝકશન કરવાનું પસંદ કરતા હો તો થોડી સાવધાની જરૂરી છે નહિ તો આપને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. તાજેતરમાં જ ICICIએ બેન્કિંગ ફ્રોડને લઇને તેમના ગ્રાહકોને સચેત કર્યા હતા. તો જાણીએ નેટબેન્કિગ યુઝ કરતી વખતે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 

બેન્કે ગ્રાહકોને કર્યો એલર્ટ 
તાજેતરમાં જ ICICIએ બેન્કિંગ ફ્રોડને લઇને તેમના ગ્રાહકોને સચેત કર્યા હતા. જો આપના મોબાઇલ નેટવર્ક, એલર્ટ કે કોલમાં લાંબા સમયથી સિંગનલ ન રહે તો મોબાઇવ નેટવર્ક ઓપરેટરનો સંપર્ક કરો. બેન્કે તેમના ગ્રાહકોને સ્વિમ સ્વેપ દ્રાાર થતાં ફ્રોડથી સચેત કર્યાં છે.

શું હોય છે સિમ સ્વૈપ
સિમ સ્વૈપ હેકર્સનો નવો પેતરો છે. જેમના દ્રારા હેકર્સ આપના રજિસ્ટર્ડ નંબરથી એક નવું સિમ ચાલુ કરી તેના પર આવતી બઘી જ બેન્કની જાણકારી અને ઓટીપી હાસિલ કરીને આપનું બેન્ક અકાઉન્ટ ખાલી કરી શકે છે. 

આ રીતે રહો સુરક્ષિત 
અસલી એન્ટીવાયરલનો કરો ઉપયોગ 
જો આપ કમ્પ્યુટર દ્રારા નેટબેન્કિંગ કરી રહ્યાં હો તો યાદ રાખો કે હંમેશા અસલી એન્ટીવાયસનો ઉપયોગ કરો. એન્ટીવાયરસ આપને અનઆઇડેન્ટીફાઇડ યુઝ્રર્સ ઓળખ કરીને આપની ઇન્ફર્મેશનને લીંક કરવાથી બચાવશે. 

ઓપન વાઇફાઇનો ઉપયોગ ન કરો
મોટાભાગે લોકો પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરીને તેમના મોટાભાગના કામ કરવાનું પસંદ કરે છે. આ આપની ગલતી હેકર્સ માટે સરળતાથી ફ્રોડ કરપાનો રસ્તો બની જાય છે.  આ રીતે હેકર્સે આપના બેન્ક ડિટેલ મેળવીને ફ્રોડ કરી શકે છે. જેથી ક્યારેય કોઇ અનસિક્યોર કનેકશનને ફોન કે લેપટોપથી કનેક્ટ  ન કરો.જો આપ ઓપન વાઇફાઇનો ઉપયોગ કરતા હો તો આપના ફોનમાં  વીપીએન સોફ્ટવેર જરૂર સેટ કરો. કારણ કે તે ઇન્ટરનેટ અને સિસ્ટમની વચ્ચે સિક્યોરિટી સ્થાપિત કરે છે. જેના કારણે હેકર્સ ડેટા લીક નથી કરી શકતા. 

ટોપ સ્ટોરી

શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 

વિડિઓઝ

Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget