શોધખોળ કરો

10,000 રૂપિયા સસ્તા થયા આ બે iPhone, જાણો ક્યાંથી ને કઇ રીતે ખરીદી શકાશે આ બન્ને મૉડલ સસ્તામાં

. Appleએ iPhone 13 સીરીઝ લૉન્ચ બાદ આ સ્માર્ટફોનની કિંમતોમાં ઘટાડો કરી દીધો છે

નવી દિલ્હીઃ એપલ હેન્ડસેટનો માર્કેટમાં એક અલગ જ પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો તમે એક સારો આઇફોન ખરીદવા માંગતા હોય તો તમારા માટે અત્યારે બેસ્ટ મોકો છે. iPhone 12 સીરીઝની કિંમતમાં જોરદાર ઘટાડો થયો છે. 

iPhone 12 અને iPhone 12 miniની કિંમત ઘટી-
આઇફોન 12ની કિંમતમાં ઘટાડો થયો છે. જેનો ફાયદો તમે Amazon અને Flipkart ઇ-કોમર્સ વેબસાઇટ પરથી લઇ શકો છો. કિંમતમાં થયેલા ઘટાડા બાદ તમે આ બન્ને ફોનને 10,000 રૂપિયામાં સસ્તામાં ખરીદી શકો છો.

Flipkart પર iPhone 12ની કિંમત 53,999 રૂપિયા છે, જેમાં ફોનના 64 જીબી સ્ટૉરેજ વેરિએન્ટ મળ છે. જ્યારે ફોન Amazon પર 63,900 રૂપિયાની સાથે લિસ્ટ થયો છે. આ સ્માર્ટફોનની રિટેલ કિંમત 65,900 રૂપિયા છે. Appleએ iPhone 13 સીરીઝ લૉન્ચ બાદ આ સ્માર્ટફોનની કિંમતોમાં ઘટાડો કરી દીધો છે. 

કેમેરા
કેમેરાની વાત કરીએ તો તેના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યા છે અને બંને કેમેરા 12-12 મેગાપિક્સલના છે.  જ્યારે તેના ફ્રન્ટમાં 12-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે. ફોનના ફ્રન્ટ કેમેરામાં નાઇટ મોડ 4K ડોલ્વી વિઝન HRD રેકોર્ડિંગ આપવામાં આવ્યું છે. તેની ઇન્ટરનલ મેમરી 64GB છે. તે 5G, 4G, 3G, 2G કનેક્ટિવિટી સાથે આવે છે. ફોન નેનો સિમ અને eSIM ને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો--

ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના

Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત

નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા

Gujarat New Corona Guidelines: ગુજરાતમાં હવે રાતના 10 વાગ્યાથી જ 10 શહેરોમાં નાઈટ કરફ્યુ, 8 મહાનગર સાથે બીજા બે ક્યાં શહેરોમાં કરફ્યુ ?

અમદાવાદની આ હિન્દી સીરિયલની અત્યંત લોકપ્રિય એક્ટ્રેસના થયા ડિવોર્સ, સરોગસીથી જન્મેલી બે વર્ષની છે દીકરી

ટોપ સ્ટોરી

શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Embed widget