શોધખોળ કરો

iPhone 13ના લોન્ચિંગ પહેલા ગુડ ન્યૂઝ! iPhone 12 સીરીઝની કિંમતમાં થયો મોટો ઘટાડો, જાણો નવી કિંમત

કિંમતમાં ઘટાડા બાદ એપલ iPhone 12 સ્માર્ટફોનના 64GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 66,999 રૂપિયા રાખવામાં આવી છે.

Appleની નવી સ્માર્ટફોન સિરીઝ iPhone 13 ના લોન્ચિંગને એક દિવસ બાકી છે. ત્યારે આ પહેલા કંપનીએ એક મોટી ગેમ રમતા તેની વર્તમાન સ્માર્ટફોન શ્રેણી iPhone 12 શ્રેણીની કિંમતોમાં મોટો ઘટાડો કર્યો છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર તમે આ શ્રેણીના તમામ સ્માર્ટફોન ખૂબ ઓછી કિંમતે ખરીદી શકો છો. જો તમને આઈફોન ખરીદવાનું સપનું છે, તો તમારા માટે આનાથી સારી તક બીજી કોઈ હોઈ શકે નહીં. ચાલો તમામ મોડલ્સની કિંમત વિશે જાણીએ.

 Apple iPhone 12ની આ છે નવી કિંમત

કિંમતમાં ઘટાડા બાદ એપલ iPhone 12 સ્માર્ટફોનના 64GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 66,999 રૂપિયા રાખવામાં આવી છે. તેના પર કંપનીએ લગભગ 12901 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જ્યારે તમે હવે આ ફોનનું 128GB સ્ટોરેજ વેરિએન્ટ 84,900 રૂપિયાને બદલે 71,999 રૂપિયામાં ઘરે લાવી શકશો. આ સિવાય તેના 256GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 94,900 ને બદલે 81,999 રૂપિયા કરી દેવામાં આવી છે.

આ આઇફોન 12 મીનીની નવી કિંમત

હવે તમે iPhone 12 મિની સ્માર્ટફોનનું 64GB સ્ટોરેજ વેરિએન્ટ 69,900 રૂપિયાને બદલે 59,999 રૂપિયામાં ખરીદી શકો છો, જ્યારે 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત હવે 64,999 રૂપિયા રાખવામાં આવી છે. એટલું જ નહીં, તમે iPhone મિનીનું 256GB સ્ટોરેજ વેરિએન્ટ 84,900 રૂપિયાને બદલે 74,999 રૂપિયામાં ખરીદી શકો છો.

આ Apple iPhone 12 Pro ની કિંમતો

તમે Apple iPhone 12 Pro ના 128GB સ્ટોરેજ વેરિએન્ટને 1,15,900 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. જ્યારે તેના 256GB સ્ટોરેજ મોડલની કિંમત 1,25,900 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય, તમારે ફોનના 512GB સ્ટોરેજ વેરિએન્ટ માટે માત્ર 1,45,900 રૂપિયા ચૂકવવા પડશે.

માત્ર આટલા રૂપિયામાં મળે છે iPhone 12 Pro Max

એપલ iPhone 12 સિરીઝના ટોચના મોડલને iPhone 12 Pro Max Pro Max નું 128GB સ્ટોરેજ મોડલ 1,25,900 રૂપિયામાં ખરીદવાની તક મળી રહી છે. તે જ સમયે, તમે તેના 256GB સ્ટોરેજ વેરિએન્ટને 1,35,900 રૂપિયામાં ઘરે લાવી શકો છો. તે જ સમયે, ફોનના 512GB સ્ટોરેજ મોડલ માટે તમારે 1,55,900 રૂપિયા ચૂકવવા પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

Embed widget