શોધખોળ કરો

iPhone Price: ભારતમાં કેટલામાં વેચાશે નવી iPhone 16 Series ? ખરીદતા પહેલા જાણી લો આ ખાસ વાત

iPhone 16 Series Price Details: Appleએ ગયા વર્ષે iPhone 15 લૉન્ચ કર્યો હતો. તે નવા કલરોમાં અલ્ટ્રામરીન, ટીલ અને ગુલાબી રંગોમાં લૉન્ચ કરવામાં આવી છે

iPhone 16 Series Price Details: Appleએ ગયા વર્ષે iPhone 15 લૉન્ચ કર્યો હતો. તે નવા કલરોમાં અલ્ટ્રામરીન, ટીલ અને ગુલાબી રંગોમાં લૉન્ચ કરવામાં આવી છે. આ સિવાય તેને સફેદ અને કાળા કલરમાં પણ લૉન્ચ કરવામાં આવ્યો છે. એપલે મજબૂત સીરામિક શિલ્ડ અને ગ્લાસ ફિનિશ આપવાનો પણ દાવો કર્યો છે. તે 2,000 nits સુધીની ટોચની તેજ ધરાવે છે, જે સ્ટ્રૉન્ગ સનલાઇટમાં પણ કન્ટેન્ટ જોવામાં મદદ કરે છે. તેમાં કસ્ટમાઇઝ એક્શન બટન છે, જેમાં શૉર્ટકટ સેટ કરી શકાય છે.

જાણો iPhone 16 ની કિંમત 
iPhone 16ની કિંમત 79,900 રૂપિયાથી શરૂ થશે. આ સીરીઝ માટે પ્રી-ઓર્ડર 13મી સપ્ટેમ્બરે સાંજે 5:30 વાગ્યાથી શરૂ થશે, જ્યારે વેચાણ 20મી સપ્ટેમ્બરથી શરૂ થશે.

iPhone 16 Plus - 
iPhone 16 Plusમાં કંપનીએ 6.7 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે, ડાયનેમિક આઇલેન્ડ, ટ્રૂ ટૉન, P3 વાઇડ કલર અને 2000 નિટ્સની પીક બ્રાઇટનેસ આપી છે. આ ફોનમાં પ્રૉસેસર માટે Apple A18 ચિપસેટ આપવામાં આવી છે. આ ફોન iOS 18 પર આધારિત સૉફ્ટવેર પર ચાલે છે. આ ફોન 8GB રેમ સાથે આવે છે. આ ફોનને 12GB રેમ, 256GB રેમ અને 512GB સ્ટૉરેજ સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની પાછળ 48MP પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે, જે Shift OIS સાથે આવે છે. આ સિવાય આ ફોનમાં 12MP અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા સેન્સર પણ આપવામાં આવ્યું છે.

આ ફોનમાં એક્શન બટન, એપલ ઈન્ટેલિજન્સ અને કેમેરા કંટ્રોલ બટન જેવા ઘણા ખાસ ફિચર્સ આપવામાં આવ્યા છે. કંપનીએ આ ફોનને કુલ 5 રંગોમાં લૉન્ચ કર્યો છે - બ્લેક, વ્હાઇટ, પિંક, ટીલ અને અલ્ટ્રામરીન કલર્સ. આ ફોનની કિંમત 899 યૂએસ ડૉલર (લગભગ 75,500 રૂપિયા) છે. આ ફોન 13 સપ્ટેમ્બરથી પ્રી-ઓર્ડર માટે અને 20 સપ્ટેમ્બરથી વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Appleએ iPhone 16 સીરીઝના પ્રૉ મૉડલ એટલે કે iPhone 16 Pro અને iPhone 16 Pro Max પણ લૉન્ચ કર્યા છે. iPhone 16 Proમાં 6.3-ઇંચની સ્ક્રીન છે અને iPhone 16 Pro Maxમાં 6.9-ઇંચની સ્ક્રીન છે. એટલે કે iPhone 16 Pro Maxની સ્ક્રીન સૌથી મોટી છે આ બંને ફોનમાં ઘણા નવા કલર ઓપ્શન છે. જેમ કે- ડાર્ક બ્લેક, બ્રાઇટ વ્હાઇટ, નેચરલ ટાઇટેનિયમ અને ડેઝર્ટ ટાઇટેનિયમ.

જાણો બન્ને ફોનની કિંમત 
Apple iPhone 16 Pro ની કિંમત $999 થી શરૂ થાય છે. આ ફોન આવતા શુક્રવારથી પ્રી-ઓર્ડર કરવામાં આવશે અને 20 સપ્ટેમ્બરથી વેચવામાં આવશે. જ્યારે, Apple iPhone 16 Pro Maxની કિંમત $1199 થી શરૂ થાય છે. આ ફોન આવતા શુક્રવારથી પ્રી-ઓર્ડર કરવામાં આવશે અને 20 સપ્ટેમ્બરથી વેચવામાં આવશે.

આ પણ વાંચો

iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો
અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો
અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
Embed widget