શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત

કંપનીએ આ સીરીઝમાં ઘણા iPhone લોન્ચ કર્યા છે. તેમાંથી એક iPhoneનું નામ iPhone 16 Pro છે

iPhone 16 Pro Launched in India: Apple એ આજે ​​ભારત સહિત સમગ્ર વિશ્વમાં iPhone 16 સીરિઝ લૉન્ચ કરી છે. કંપનીએ આ સીરીઝમાં ઘણા iPhone લોન્ચ કર્યા છે. તેમાંથી એક iPhoneનું નામ iPhone 16 Pro છે. છેલ્લા ઘણા મહિનાઓથી આ iPhoneની ચર્ચા થઈ રહી હતી.

આ વખતે Appleએ તેના iPhone Pro મોડલ્સની સ્ક્રીન સાઈઝ અને કેમેરાની ગુણવત્તામાં મોટો ફેરફાર કર્યો છે. આવો અમે તમને આ લેખમાં iPhone 16 Proના સ્પેસિફિકેશન, ફીચર્સ અને કિંમત વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

iPhone 16 Proના સ્પેસિફિકેશન્સ

ડિસ્પ્લેઃ iPhone 16 Proમાં કંપનીએ 6.7 ઇંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે, Dynamic Island, True Tone, P3 Wide Colour જેવા ઘણા ખાસ ફીચર્સ આપ્યા છે.

પ્રોસેસરઃ આ ફોનમાં પ્રોસેસર માટે Apple A18 Pro ચિપસેટ આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીનું સૌથી પાવરફુલ પ્રોસેસર છે.

સોફ્ટવેરઃ આ ફોન iOS 18 પર આધારિત સોફ્ટવેર પર ચાલે છે.

રેમઃ આ ફોન 8GB રેમ સાથે આવે છે.

સ્ટોરેજઃ આ ફોન 12GB રેમ, 256GB રેમ અને 512GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

બેક કેમેરાઃ આ ફોનની પાછળ 48MP પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે, જે OIS સપોર્ટ સાથે આવે છે. આ ઉપરાંત આ ફોનમાં 48MP અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા સેન્સર પણ છે, જે ઓટોફોકસ ફીચર સાથે આવે છે. આ ફોનનો ત્રીજો બેક કેમેરા 12MP છે, જે 5x Telephoto લેન્સ સાથે આવે છે.

ફ્રન્ટ કેમેરાઃ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે કંપનીએ આ ફોનમાં 12MP ફ્રન્ટ કેમેરા પણ આપ્યો છે.

બેટરી અને ઝડપી ચાર્જિંગઃ આ ફોનમાં Li-ion, MagSafe, Qi2, Qi વાયરલેસ ચાર્જિંગ અને USB Type-C વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ છે.

અન્ય ફીચર્સઃ આ ફોનમાં એક્શન બટન, એપલ ઈન્ટેલિજન્સ, વિઝ્યુઅલ ઈન્ટેલિજન્સ, કસ્ટમાઈઝેબલ ફોટોગ્રાફી ફિલ્ટર્સ, પ્રોરેસ લોગ અને કેમેરા કંટ્રોલ બટન જેવા ઘણા ખાસ ફીચર્સ છે.

કલર્સ: કંપનીએ આ ફોનને કુલ 4 કલરમાં લૉન્ચ કર્યો છે – ડાર્ક બ્લેક, બ્રાઇટ વ્હાઇટ, નેચરલ ટાઇટેનિયમ, ડેઝર્ટ ટાઇટેનિયમ.

કિંમત

આ ફોનની કિંમત 999 યુએસ ડોલર (લગભગ 84,000 રૂપિયા) છે.આ ફોન 13 સપ્ટેમ્બરથી પ્રી-ઓર્ડર માટે અને 20 સપ્ટેમ્બરથી સેલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ iPhoneમાં સૌથી પાવરફુલ ચિપસેટ મળશે

એપલે તેના બંને પ્રો મોડલમાં A18 Pro ચિપસેટ આપી છે, જે પ્રદર્શનની દ્રષ્ટિએ A18 ચિપને પાછળ છોડી દેશે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીનું સૌથી પાવરફુલ પ્રોસેસર છે. તે 16-કોર ન્યુરલ એન્જિન સાથે આવે છે, જે જનરેટિવ AI વર્કલોડને પાવર કરવા માટે કામ કરે છે.

આમાં મેમરી બેન્ડવિડ્થ પણ વધારવામાં આવી છે. તે તેના અગાઉના પ્રોસેસરની સરખામણીમાં ટ્રિપલ-એ ગેમને વધુ આગળ લઈ જાય છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેમાં હાજર નવું CPU A17 કરતા 15 ટકા વધુ ઝડપી છે.

તમને આકર્ષક કેમેરા ફીચર્સ મળશે

કેમેરાઃ 48MP મેઇન કેમેરા, 48MP અલ્ટ્રાવાઇડ કેમેરા, 5x ટેલિફોટો કેમેરા અને બેઝ મોડલમાં જોવા મળેલ કેમેરા કંટ્રોલ ફીચર પણ આપવામાં આવશે.

કેમેરા કંટ્રોલ: એક વર્ચ્યુઅલ કંટ્રોલ પેડ છે જે યુઝર્સને ઝડપથી કલર ગ્રેડિંગ કરવામાં મદદ કરશે.

વિડીયો: એપલ તેના વિડીયો મોડ્સમાં હાઇ ફ્રેમ રેટને સપોર્ટ કરે છે. આની મદદથી તમે 4K/120fps પર વીડિયો શૂટ કરી શકો છો. તે પછી એડજસ્ટેબલ FPS રેટ્સ પણ સેટ કરી શકાય છે. એપલ વિડિયો રેકોર્ડિંગ દરમિયાન સ્પેશ્યલ ઓડિયો કેપ્ચરને પણ સક્ષમ કરી રહ્યું છે.

ઓડિયો: એક નવી ઓડિયો ફીચર ફ્રેમમાં રહેલા લોકોના અવાજને અલગ કરી શકે છે, જ્યારે રેકોર્ડેડ વિડિયોમાં ઑડિયો મિક્સ કરવા માટે ઘણા મોડ્સ છે. સંગીતકારો હવે અપગ્રેડેડ વોઈસ મેમોસ ફીચર દ્વારા ઈન્સ્ટ્રુમેન્ટલમાંથી ટ્રૅકને વધુ સરળતાથી લેયર કરી શકે છે અથવા વોકલ ટ્રેકને અલગ કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું -  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું - મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

LPG Cylinder Price : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 16.50 રૂપિયાનો વધારોUSA News:Donald trump:અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંGandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોતHun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું -  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું - મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
Cyclone Fengal:  ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Cyclone Fengal: ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
ICC Chairman: હવે વિશ્વભરમાં વાગશે ક્રિકેટનો ડંકો,ICCના ચેરમેન બનતા જ જય શાહ એક્શનમાં
ICC Chairman: હવે વિશ્વભરમાં વાગશે ક્રિકેટનો ડંકો,ICCના ચેરમેન બનતા જ જય શાહ એક્શનમાં
Embed widget