શોધખોળ કરો

Mobile Addiction: કલાકો સુધી મોબાઇલ વાપરવાના કારણે થઇ શકે છે આ સમસ્યા, આ લક્ષણોને ના કરો નજરઅંદાજ

Mobile Addiction: જો તમે પણ લાંબા સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરો છો તો ટૂંક સમયમાં તમને આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

Mobile Addiction: ટેક્નોલોજીના આ યુગમાં લોકોનું જીવન સ્માર્ટ ફોન વિના અધુરું છે. એક રીતે મોબાઇલ ફોન આપણા માટે પાયાની જરૂરિયાત બની ગયો છે જેમ કે ખાવું, સૂવું, પાણી પીવું. વયસ્કો હોય કે બાળકો દરેક જણ તેનો ઉપયોગ કરે છે. આ કારણે આપણું જીવન જેટલું સરળ બન્યું છે, તેની આડઅસર પણ છે. જો તમે પણ લાંબા સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરો છો તો ટૂંક સમયમાં તમને આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. બ્રેક લીધા વગર લાંબા સમય સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની આદતને પણ મોબાઈલ એડિક્શન કહેવાય છે. આજકાલ દરેક ઉંમરના લોકો તેનાથી પીડાઈ રહ્યા છે.

આજકાલ માત્ર બાળકો જ મોબાઈલ ફોનના વ્યસની નથી પરંતુ ઘરના વડીલો પણ તેનાથી બચી શક્યા નથી. આજકાલ આપણે જોઈએ છીએ કે ઘરના વડીલો પણ કલાકો મોબાઈલ પર વિતાવે છે. જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ કે જો તમે બ્રેક લીધા વગર લાંબા સમય સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તો શું થાય છે.

મોબાઈલની લતને કારણે આ સમસ્યા થઈ શકે છે

જો તમે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસીને મોબાઈલનો ઉપયોગ કરો છો તો ટૂંક સમયમાં તમને સર્વાઈકલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સર્વાઇકલ હાડકાં સંબંધિત સમસ્યા છે જેમાં તમને ખભા, ગરદન અને માથામાં દુખાવો થઈ શકે છે. ક્યારેક આ દુખાવો પીઠના નીચેના ભાગમાં પણ ફેલાઈ શકે છે. સર્વાઇકલનો દુખાવો ક્યારેક એટલો વધી જાય છે કે વ્યક્તિ માટે ઉઠવું, બેસવું અને કામ કરવું પણ મુશ્કેલ બની જાય છે. આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે મોટાભાગના લોકો આ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. જો કે સર્વાઈકલ પાછળ ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ કલાકો સુધી મોબાઈલનો ઉપયોગ કરવો એ સૌથી મોટું કારણ છે. કારણ કે મોટાભાગના લોકો ફોનનો ઉપયોગ કરતી વખતે રિલેક્સ મોડમાં જતા રહે છે, જેના કારણે તેમના શરીરનું પોશ્ચર બગડે છે. ચાલો જાણીએ સર્વાઇકલ પેઇનના લક્ષણો શું છે.

સર્વાઇકલ પેઇનના લક્ષણો

1.ગરદન હલાવતી વખતે દુખાવો

2.હાથ અને ખભામા દુખાવો

  1. પીઠમાં જડતા અનુભવવી
  2. વારંવાર માથાનો દુખાવો
  3. ખભા જકડાઇ જવા

સર્વાઇકલ પેઇનથી બચવાના ઉપાયો

  1. રાત્રે સૂતા પહેલા હુંફાળા પાણીથી સ્નાન કરો, તેનાથી સ્નાયુઓને આરામ મળશે.
  2. એક જગ્યાએ સતત બેસી ન રહો, પરંતુ સમયાંતરે બ્રેક લેતા રહો.
  3. ફોનનો ઉપયોગ કરતી વખતે પીઠ પર સીધા સૂઈ જાઓ.
  4. બેસતી વખતે તમારી પીઠ સીધી રાખો.
  5. લાંબા સમય સુધી એક જગ્યાએ બેસીને ફોનનો ઉપયોગ ન કરો.

ટોપ સ્ટોરી

BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર

વિડિઓઝ

Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
Embed widget