શોધખોળ કરો

આ ફોનની ડીલને મિસ ના કરો, સૌથી સસ્તી ઓફર આવી છે 4 કેમેરા વાળા આ ફોન પર, જાણો....

OPPO F19 (Midnight Blue, 6GB RAM, 128GB Storage) 48MP Triple Camera | AMOLED FHD+ Display | 5000 mAh Battery | ₹4000 Coupon Discount 

OPPO F19 On Amazon: આ ફોનની કિંમત 20,990 રૂપિયા છે પરંતુ ડીલમાં મળી રહ્યો છે 19,990 રૂપિયામાં. આ ફોન પર 4 હજાર રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે જેમાં Bank of Baroda, Yes Bank અને Standard Chartered બેન્કના કાર્ડથી પેમેન્ટ કરવા પર આ છૂટ મળી રહી છે, આ પછી હજાર રૂપિયાની અમેઝૉનની કૂપન છે અને 15,100 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ પણ છે, એટલે કે વિના એક્સચેન્જ બૉનસના આ ફોનને માત્ર 15 રૂપિયાથી ઓછામાં ખરીદી શકો છો. 

OPPO F19 (Midnight Blue, 6GB RAM, 128GB Storage) 48MP Triple Camera | AMOLED FHD+ Display | 5000 mAh Battery | ₹4000 Coupon Discount 

ઓછી કિંમતમાં સારો ફોન લેવા માંગો છો, તો OPPO F19 પર શાનદરા ઓફર આવી છે. આ ફોનમાં 4 કેમેરા છે, ફાસ્ટ ચાર્જિંગ બેટરી છે, RAM અને સ્ટૉરેજ પણ મોંઘા ફોન જેવુ છે. ફોનની કિંમત 20,990 રૂપિયા છે, પરંતુ ડીલમાં 14,391 રૂપિયામાં મળી રહ્યો છે. આ પછી ફોન પર 15 હજાર રૂપિયાથી વધુનુ ડિસ્કાઉન્ટ છે. 

ફોનના ફિચર્સમાં શું છે ખાસ - 
ફોનમાં મોટી 6.43 ઇંચની FHD સ્ક્રીન છે, અને પંચ હૉલ ડિસ્લે છે. 
ફોનમાં 2 GHz Octa-core processor છે. ફોનમાં બ્લેક, સિલ્વર અને બ્લૂ 3 કલર છે. 
ફોનમાં 5000 mAh ની બેટરી છે જેમાં 33W ની ફ્લેશ ચાર્જિંગ છે, જેમાં ફોન મિનીટોમાં ચાર્જ થઇ જાય છે.
ફોનમાં 48MP નો ક્વૉડ કેમેરો છે, એટલે આમાં 4 કેમેરા છે. 
જેમાં 48MPનો મેન કેમેરો, 2MP નો વાઇડ એન્ગલ મેક્રો કેમેરો, 2MP નો મેક્રો મોનો લેન્સ અને 16MP નો સેલ્ફી કેમેરો છે. 
ફોનમાં 6GB RAM છે અને 128GB નુ સ્ટૉરેજ છે, જેને 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. 
ફોનમાં ડ્યૂલ 4G સિમ લાગે છે અને Android v11.0 ઓપરેટિંગ સિસ્ટમ છે. 

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો........ 

Ministry of Agriculture Recruitment 2022: કૃષિ અને ખેડૂત મંત્રાલયમાં નીકળી ભરતી, મહત્તમ વયમર્યાદા છે 56

Chaitr navrati 2022: હિન્દુ નવવર્ષ શરૂ થતાંની સાથે 9 ગ્રહોનું થશે રાશિ પરિવર્તન, સર્જાશે આ દુર્લભ યોગ, કેવી ઘટનાના આપે છે સંકેત

રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ

આ ડાયટ રૂટીન ક્યારેય ન અપનાવો થઇ શકે છે સ્વાસ્થ્યને ભારે નુકસાન, જાણો શું છે એક્સ્પર્ટનો મત

Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1233 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 15 હજારની નીચે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
Embed widget