શોધખોળ કરો

Realmeના આ સસ્તા 5Gનું પ્રથમ સેલ આજે, ઓછી કિંમતમાં મળશે આ ખાસ ફીચર્સ

ફોનમાં 4,300mAhની બેટરી, MediaTek Dimensity 800U પ્રોસેસર અને 64 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.

સ્માર્ટફોન કંપની Realmeએ હાલમાં જ લેટેસ્ટ X સીરીઝ અંતર્ગત બે સ્માર્ટફોન Realme X7 5G અને Realme X7 Pro 5G ને ભારતમાં લોન્ચ કર્યો હતો. જ્યારે આ ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર Realme X7 5Gનું પ્રથમ સેલ આજે છે. આ સેલ 12 વાગ્યાથી શરૂ થશે. ફોનમાં 4,300mAhની બેટરી, MediaTek Dimensity 800U પ્રોસેસર અને 64 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. આ છે કિંમત Realme X7 5Gના 6GB + 128GB વાળા વેરિએન્ટની કિંમત 19999 રૂપિયા છે. વળી આના 8GB + 128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 21999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ફોન Nebula અને Space Silver કલર ઓપ્શનમાં લૉન્ચ કરવામાં આવ્યા છે. બીજી બાજુ Realme X7 Pro 5Gના 8GB + 128GB સ્ટૉરેજ વાળા મૉડલની કિંમત 29,999 રૂપિયા રાખવામાં આવી છે. આ Fantasy અને Mystic black કલર ઓપ્શનમાં અવેલેબલ છે. Realme X7 5G ના સ્પેસિફિકેશન્સ Realme X7 5Gમાં સુપર AMOLED ફૂલ-HD ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં MediaTek Dimensity 800U પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં 64MP પ્રાઇમરી મળશે, જે ત્રિપલ કેમેરા સેટઅપની સાથે આવે છે. પાવર માટે ફોનમાં 4,300mAh ની બેટરી આપવામાં આવી છે, જે 50W સુપર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કેમેરા Realme X7 5Gમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનો પ્રાઈમરી સેન્સર 64MP નો છે. જ્યારે બીજો 8MP નો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને 2MP નો મેક્રો સેન્સર આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે સિક્યોરિટી માટે ઇન-ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો

અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો

Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ,  મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણયManmohan Singh Death : PM મોદી અને અમિત શાહે પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિManmohan Singh passes away: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોકGujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ

Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ

Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ

Manmohan Singh: ડૉક્ટર મનમોહન સિંહે કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડમાંથી કર્યો હતો અભ્યાસ, જાણો કેટલા મળ્યા હતા પુરસ્કાર?

Embed widget