શોધખોળ કરો

Reliance Jio નો નવો ધમાકો, 949 રૂ.ના પ્લાન સાથે મળશે ફ્રી JioHotstar મેમ્બરશિપ

Reliance Jio Offers News: જો તમે Jioનો ₹949 નો રિચાર્જ પ્લાન પસંદ કરો છો, તો તમને 90 દિવસ માટે JioHotstar મોબાઇલ મેમ્બરશિપ મફતમાં મળશે

Reliance Jio Offers News: રિલાયન્સ જિઓએ પોતાના ગ્રાહકો માટે એક ખાસ પ્રીપેડ રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે, જેમાં JioHotstar ની 90 દિવસની મફત સભ્યપદ આપવામાં આવી રહી છે. તાજેતરમાં Viacom18 અને Star India ના મર્જર પછી JioCinema અને Disney+ Hotstar ને જોડીને JioHotstar લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મમાં બંને સેવાઓની કન્ટેન્ટ લાઇબ્રેરીઓ તેમજ આંતરરાષ્ટ્રીય સ્ટૂડિયોના ટાઇટલ્સનો સમાવેશ થાય છે.

949 રૂપિયાના Jio પ્લાનના ફાયદા - 
90 દિવસની ફ્રી JioHotstar મેમ્બરશિપ (મોબાઇલ વર્ઝન)
૮૪ દિવસની વેલિડિટી 
અનલિમિટેડ વૉઇસ કૉલ્સ
દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા (ત્યારબાદ 64kbps સ્પીડ)
દરરોજ ૧૦૦ SMS
JioTV અને JioCloud ની ઍક્સેસ

JioHotstar ના પ્લાન અને બેનિફિટ્સ 
મોબાઇલ પ્લાન (₹૧૪૯/ત્રણ મહિના) – એક મોબાઇલ ઉપકરણ પર સ્ટ્રીમિંગ, જાહેરાતો સાથે
સુપર પ્લાન (₹299/ત્રણ મહિના, ₹899/વર્ષ) – બે ડિવાઇસીસ પર સ્ટ્રીમિંગ, જાહેરાતો સાથે
પ્રીમિયમ પ્લાન (₹499/મહિનો, ₹1,499/વર્ષ) – 4K ક્વૉલિટી, ચાર સ્ક્રીન પર સ્ટ્રીમિંગ, કોઈ જાહેરાતો નહીં

કઇ રીતે મળશે ફ્રી JioHotstar સબ્સક્રિપ્શન ? 
જો તમે Jioનો ₹949 નો રિચાર્જ પ્લાન પસંદ કરો છો, તો તમને 90 દિવસ માટે JioHotstar મોબાઇલ મેમ્બરશિપ મફતમાં મળશે. અન્ય ગ્રાહકોએ આ માટે ₹149 ખર્ચવા પડશે. જો તમે પહેલાથી જ JioCinema અથવા Disney+ Hotstar નો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારી સભ્યપદ સમાપ્ત થાય ત્યાં સુધી માન્ય રહેશે, ત્યારબાદ તમારે કાં તો નવું સબ્સ્ક્રિપ્શન લેવું પડશે અથવા ₹949 નું Jio રિચાર્જ કરાવવું પડશે.

શું આ પ્લાન તમારા માટે યોગ્ય છે ? 
જો તમે Jio યૂઝર છો અને Hotstar ની ફ્રી મેમ્બરશિપ ઇચ્છો છો, તો ₹949 નો પ્લાન એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
જો તમે જાહેરાતો વિના 4K ક્વૉલિટીમાં કન્ટેન્ટ જોવા માંગતા હો, તો તમારે પ્રીમિયમ પ્લાન લેવો પડશે.
જો તમને મલ્ટિ-ડિવાઇસ સ્ટ્રીમિંગ જોઈતું હોય પણ પ્રીમિયમ પ્લાન ન જોઈતો હોય, તો સુપર પ્લાન વધુ સારો રહેશે.

ફાઇનલ વર્ડિક્ટ 
રિલાયન્સ જિઓનો ₹949નો પ્લાન એવા યૂઝર્સ માટે ફાયદાકારક સોદો સાબિત થઈ શકે છે જેઓ અનલિમીટેડ કૉલિંગ, દૈનિક ડેટા અને JioHotstar ની મફત ઍક્સેસ ઇચ્છે છે. જો તમે મૂવીઝ, વેબ સિરીઝ અને સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગના શોખીન છો, તો આ યોજના બજેટ-ફ્રેંડલી અને પૈસા માટે મૂલ્યવાન સાબિત થશે.

આ પણ વાંચો

BSNL ના 365 દિવસ વાળા પ્લાને મચાવી ધમાલ, Jio-Airtel ને બદલવી પડી સ્ટ્રેટેજી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Embed widget