શોધખોળ કરો

લૉકડાઉનમાં લોકોની જિંદગીને સરળ બનાવતાં કેટલાક નામોને સલામ!

Whatsapp, Zoom, CureFit, Airtel, Zomato અને Swiggy જેવી કંપનીએ શાનદાર કામ કર્યુ અને પરેશાન લોકોની જિંદગીને સરળ બનાવવામાં મહત્વનો રોલ ભજવ્યો.

કોરોના વાયરસ સામે લડાઈમાં સૌથી મોટું હથિયાર લૉકડાઉન સાબિત થયું. આ દરમિયાન દૂર રહેવા છતાં પોતાનાથી દૂર ન થવાય, ઓફિસનું કામ ન અટકે અને ઘરમાં બેસીને કંટાળો પણ ન આવે તેને ધ્યાનમાં રાખીને અનેક પ્લેટફોર્મ્સ વિવિધ ફીચર્સ લઈને આવ્યા. Whatsapp, Zoom, CureFit, Airtel, Zomato અને Swiggy જેવી કંપનીએ શાનદાર કામ કર્યુ અને પરેશાન લોકોની જિંદગીને સરળ બનાવવામાં મહત્વનો રોલ ભજવ્યો. Whatsapp ઘણા લોકોને આઈસોલેશનના કારણે પોતાનાથી દૂર થવું પડ્યું ત્યારે વીડિયો કોલ બધાનો સહારો બન્યો. વીડિયો કોલ કરવાની સૌથી સરળ રીત Whatsapp હતી પરંતુ તેમાં માત્ર ચાર લોકો જ પરસ્પર વાત કરી શકતા હતા. લોકડાઉન દરમિયાન વપરાશકર્તાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને Whatsapp એ તેને વધારીને આઠ કરી. એક ગ્રુપના તમામ લોકો સાથે ચેટ કરવાની સુવિધા પણ આપી. Zoom જો લોકો સામ-સામે ન હોય તો ઓફિસનું કામ કેવી રીતે ચાલશે, બાળકોનો અભ્યાસ કેવી રીતે થશે ? આ સવાલ જ્યારે લૉકડાઉન લાગુ થયું ત્યારે બધાના મનમાં હતો. લોકડાઉનમાં ઓફિસનું કામ કોઈપણ જાતના અવરોધ વગર શરૂ રાખવામાં Zoom એપ મહત્વપૂર્ણ સાબિત થઈ. લોકો સરળતાથી ઓફિસની જરૂરી મીટિંગમાં સામેલ થઈ શક્યા અને લોકોને એવું ન લાગ્યું કે અમે એકબીજાથી દૂર છીએ. સૌથી મોટી વાત એ વાત હતી કે સ્કૂલની જરૂરિયાતને જોતાં Zoom એ Zoom For Educationની જાહેરાત કરી હતી. જે અંતર્ગત Zoom એ સ્કૂલોના બેસિક પ્લાનથી 40 મિનિટ લી કૉલની લિમિટ દૂર કરી દીધી અને પોતાની સર્વિસ સ્કૂલોમાં ફ્રીમાં ઉપલબ્ધ કરાવી. વિચારો જો Zoom આમ ન કરત તો આપણા બાળકો ઘરેથી કેવી રીતે ભણી શકત? Cult.Fit કોરોનાવાયરસના કારણે એક ચીજ તરફ બધાનું ધ્યાન આકર્ષિત થયું છે અને તે છે આપણું સ્વાસ્થ્ય. લૉકડાઉન શરૂ થતાં જ લોકોનું બહાર જવાનું બંધ થઈ ગયું હતું અને કસરત પણ બંધ થઈ ગઈ હતી. Cult.Fitએ લોકોની રોજબરોજની કસરત અને ફિટનેસની જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે પૂરી કરવા માટે કલ્ટ.લાઈવના લોન્ચની જાહેરાત કરી. આ લાઈવ સેશન્સ દ્વારા Cultfit એ ન માત્ર લોકોને સ્વસ્થ રહેવામાં મદદ કરી પરંતુ બધાનું ધ્યાન પણ ખેંચ્યું. આ લાઇવ ક્લાસેઝમાં એક સ્ટાર ટ્રેનર ક્લાસ લે છે અને લોકો તેમના ઘરોમાં આરામથી એક્સરસાઇઝનો અનુભવ કરી શકે છે. Airtel પરંતુ Whatsapp, Zoom, Cult.fit જેવી એપના ઉપયોગ માટે હાઈ સ્પીડવાળું ઇન્ટરનેટ જરૂરી હતું. જેને Airtelએ સરળતાથી ઉપલબ્ધ કરાવ્યું. Airtel એ દેશના ખૂણે ખૂણામાં તેની સર્વિસ ઉપલબ્ધ કરાવી. પરંતુ આ દેશમાં કેટલાક એવા પણ લોકો છે જેમકે મજૂરો, ફળ-શાકભાજી વિક્રેતા, રેકડી ધારકો જેવા લોકો નેટવર્ક રિચાર્જ માટે માત્ર દુકાનો પર જ નિર્ભર હતા. પરંતુ લૉકડાઉનમાં દુકાનો પણ બંધ કરી દેવામાં આવી હતી, આ દરમિયાન આવા લોકો પોતાના સ્વજનો સાથે સંકળાયેલા રહી શકે તે માટે Airtel એ એટીએમ, મેડિકલશોપ અને પોસ્ટ ઓફિસ જેવી જરૂરી સેવાઓ આપતી જગ્યાઓ પર મોબાઈલ રિચાર્જની સુવિધા ઉપલબ્ધ કરાવી. Airtel Thanks એપ દ્વારા તમામ નેટવર્ક્સનું ઓનલાઇન રિચાર્જ શક્ય કરવામાં આવ્યું અને લોકોને મદદ કરવા માટે પે યૂઝર્સને 4% કેશબેકનું ઈનામ પણ આપવામાં આવ્યું. Zomato અને Swiggy લૉકડાઉનમાં લોકોએ જો કોઈને સૌથી વધારે મિસ કર્યુ હોય તો તે છે બહારનું પસંદગીનું ફૂડ. પરંતુ આ દરમિયાન ઝોમાટો અને સ્વિગીએ પસંદગીના ફૂડનો સ્વાદ બગડવા ન દીધો અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકોના ઘર સુધી જમવાનું પહોંચાડવાનો વાયદો પૂરો કર્યો. તેને શક્ય બનાવવા અનેક પગલાં ભર્યા, જેનાથી 'કોન્ટેક્ટલેસ' રીતે ફૂડ પેકેટને કોઈનો હાથ ન અડે તે રીતે પેક કર્યા અને લોકો સુધી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા. જોકે COVID-19નો ખતરો હજુ ટળ્યો નથી પરંતુ જે રીતે કંપનીઓ આગળ વધીને લોકોની મદદ કરી રહી છે તે બધા માટે પ્રેરણાસ્ત્રોત છે. જ્યાં સુધી લોકોને તેની જરૂરિયાત હશે ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહેશે તેવી આશા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
Embed widget