શોધખોળ કરો

ફેસ્ટિવલ સેલમાં સેમસંગનો આ શાનદાર ફોન 6250 રૂપિયા સસ્તામાં મળશે, આ ફોનની બેટરી 2 દિવસ સુધી ચાલશે

Samsung Galaxy M35 Discount Price: Samsung Galaxy A અને M શ્રેણીના 5G ફોન પર શાનદાર ઑફર્સ ઉપલબ્ધ છે. તમે આ તમામ ફોનને 6000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો.

Samsung Galaxy M35 Offer Price: જો તમે સેમસંગ ફોન પ્રેમી છો અને સારા કેમેરા અને બેટરી સાથે સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો એમેઝોનના ફેસ્ટિવલ સેલમાં ઉપલબ્ધ Samsung Galaxy M35 તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. એમેઝોનના ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં આ ફોન 6250 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. તેની વિશેષતાઓમાં 120Hz ડિસ્પ્લે, 50MP મુખ્ય કેમેરા અને 6000mAh બેટરીનો સમાવેશ થાય છે.

Samsung Galaxy A અને M શ્રેણીના 5G ફોન પર શાનદાર ઑફર્સ ઉપલબ્ધ છે. તમે આ ઉપકરણોને 6000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. આ સિવાય 10 ટકા કેશબેક અને આકર્ષક એક્સચેન્જ બોનસ પણ ઉપલબ્ધ છે. આ ફોન તમે Amazon પરથી ખરીદી શકો છો. તાજેતરમાં એમેઝોન પર ફેસ્ટિવલ સેલ ચાલી રહ્યો છે તેમાં ઘણી બધી વસ્તુઓ પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અને ખાસ જો વાત કરીએ તો સેમસંગના કેટલાક ફોન પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 

જાણો આ ફોનના ફીચર્સ અને કિંમત શું છે

આ ફોનની કિંમત 21,499 રૂપિયા છે અને તેમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. કંપની તમામ બેંકોના કાર્ડ પર 2000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમારી પાસે સેમસંગ એક્સિસ બેંક કાર્ડ છે, તો તમને 10 ટકા કેશબેક પણ મળશે, આ ઉપરાંત તમે કંપનીની 70% બાયબેક સ્કીમ હેઠળ પણ આ ફોન ખરીદી શકો છો, જેમાં એક સારા એક્સચેન્જ બોનસ પણ સામેલ છે.

આ ફોનમાં Exynos 1380 પ્રોસેસર અને 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા છે. Samsung Galaxy M35 5G માં 120Hz ના રિફ્રેશ રેટ સાથે 6.6-ઇંચ સુપર AMOLED ડિસ્પ્લે છે. તે Exynos 1380 SoC અને Mali G68 MP5 GPU થી સજ્જ છે, અને તેમાં વેપર કૂલિંગ ચેમ્બર પણ છે, જે ફોનને ઝડપથી ગરમ થવાથી બચાવે છે. આ ફોન એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. કેમેરા સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો, તેની બેટરી લાઈફ એક જ ચાર્જ પર 2 દિવસ સુધી ચાલે છે. 

તમને જણાવી દઈએ કે Samsung Galaxy M35નું બેઝ 6GB RAM + 128 સ્ટોરેજ મૉડલ 19,999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યું છે. ફોન ત્રણ રંગ વિકલ્પોમાં ખરીદી શકાય છે: ઘેરો વાદળી, આછો વાદળી અને રાખોડી એમ ત્રણ કલર ઓપ્શન મળે છે. 

આ પણ વાંચો : હવે એરટેલ વપરાશકર્તાઓને જલસા! 3 સસ્તા ડેટા પ્લાન થયા લોન્ચ, એક મહિનાનું ટેન્શન સમાપ્ત થશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget