શોધખોળ કરો

Amazing Offers: આ મોબાઇલની ખરીદી પર મળી રહી છે સ્માર્ટવોચ અને ઇયરબર્ડ ફ્રી, આ છે લાસ્ટ ડેટ

Techno અને Itel એમેઝોન પર તેમના સ્માર્ટફોન પર શાનદાર ઑફર્સ આપી રહ્યાં છે. ટેક્નો ફોનને ડિસ્કાઉન્ટ સાથે ફ્રી સ્માર્ટવોચ મળી રહી છે, જ્યારે itel ફોનને એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે.

Techno and itel Smartphone Offers on Amazon: હાલ  બે કંપનીઓ Tecno અને itel એમેઝોન પર તેમના સ્માર્ટફોન પર જોરદાર ઑફર્સ આપી રહી છે. જ્યારે ટેક્નો તેના ટેક્નો ડેઝ સેલમાં સ્માર્ટફોન્સ પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, ત્યારે Itel તેના પ્રારંભિક મોનસૂન સેલમાં એક શ્રેષ્ઠ સ્માર્ટવોચ ફ્રી આપી રહી છે. આ સાથે, Techno તેના એક ફોનની સાથે યુઝર્સને ફ્રી બ્લૂટૂથ ઈયરબડ પણ આપી રહી છે.

આ ફોન Techno Camon 30 5G અને itel S24 છે. તમે આ  ડિવાઇસને આપ  બમ્પર એક્સચેન્જ બોનસ સાથે પણ ખરીદી શકો છો. ધ્યાનમાં રાખો કે એક્સચેન્જ ઑફરમાં ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ તમારા ફોનની સ્થિતિ પર આધારિત છે. ચાલો હવે જાણીએ આ ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે.                                                                       

Tecno Camon 30 5Gના સ્પેસિફિકેશન્સ

આ ફોનમાં તમને 6.78 ઇંચની ડિસ્પ્લે મળે છે, જેનો રિફ્રેશ રેટ 120Hz છે. Tecno Camon 30 5G ફોન ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આવે છે. આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 50MP કેમેરા છે. ફોનમાં સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સિક્યોરિટી માટે બંને સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે, તેમાં 5000mAh બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 70W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

itel S24 સ્માર્ટ ફોનના ફીચર્સ

itel S24 સ્માર્ટફોનની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, તમને આ ફોનમાં HD Plus રિઝોલ્યુશન સાથે 6.6 ઇંચની LCD સ્ક્રીન, 90Hz રિફ્રેશ રેટ, 480 nits પીક બ્રાઇટનેસ, પંચ-હોલ નોચ સહિતની ઘણી વિશેષ સુવિધાઓ મળશે. LED ફ્લેશ લાઇટ સાથે ફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સપોર્ટ આપવામાં આવે છે, જે ઉપર-ડાબી બાજુએ હાજર ગોળાકાર કેમેરા મોડ્યુલમાં ફીટ કરવામાં આવ્યું  છે.આ સ્માર્ટફોનનો મુખ્ય કેમેરા સેન્સર 108MP Samsung ISOCELL HM6 લેન્સ સાથે આવે છે, જેની સાથે 3x-ઇન સેન્સર ઝૂમ સપોર્ટ આપવામાં આવે છે. આ Itel ફોનની કિંમત 9 હજાર 999 રૂપિયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ

8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ

Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 

દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો

અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ

Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો

Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ

Embed widget