શોધખોળ કરો

AI પાવરફૂલ છે પરંતુ રિસ્કી.... Paytmના સીઇઓએ શેર કર્યો આ વીડિયો, સ્વાઇપ કરતાં જ બદલાઇ....

આજકુલ દુનિયાભરમાં એઆઇ, ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલની બોલબાલા વધી રહી છે. પરંતુ હવે તેના જોખમો પણ દેખાઇ રહ્યાં છે

Technology News: આજકુલ દુનિયાભરમાં એઆઇ, ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલની બોલબાલા વધી રહી છે. પરંતુ હવે તેના જોખમો પણ દેખાઇ રહ્યાં છે. Paytm CEO વિજય શેખર શર્માએ ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં બે ક્રિએટર્સ AIની મદદથી રિયલ ટાઈમમાં તેમની ભાષા બદલી રહ્યા છે. વીડિયોમાં ક્રિએટર્સ પહેલા અંગ્રેજી બોલે છે અને પછી તે સ્વાઇપ કરીને રીયલ ટાઇમમાં તેની ભાષા બદલે છે. આ વીડિયો પૉસ્ટ કરીને Paytmના CEO વિજય શેખર શર્માએ ટ્વીટર પર લખ્યું કે AI એક પાવરફૂલ ટૂલ છે પરંતુ આ પ્રકારની સામગ્રી સોશ્યલ મીડિયા માટે જોખમી હોઈ શકે છે. ખરેખર, આ વીડિયોમાં HeyGen AI ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેની મદદથી મેકર્સ ભાષા બદલી છે. આ ટૂલ માત્ર ભાષા જ બદલી શકતું નથી પરંતુ તે તમારા હોઠને ઑડિયો અનુસાર સિંક પણ કરે છે.

આ પ્રકારના ટૂલ્સનો ગેરલાભ એ છે કે કોઈપણ તેનો દુરુપયોગ કરી શકે છે. HeyGen AI ટૂલની મદદથી બનાવેલા વીડિયોને ઓળખવા સામાન્ય યૂઝર્સ માટે મુશ્કેલ છે અને તેઓ આસાનીથી કેટલીક ખોટી બાબતોમાં ફસાઈ શકે છે. કોઈપણ વીડિયોને અન્ય ભાષામાં અનુવાદિત કરવા માટે તમારે ફક્ત તે વીડિયો HeyGen AI પર અપલૉડ કરવો પડશે અને તમે તેને ઘણી ભાષાઓમાં સરળતાથી અનુવાદિત કરી શકો છો.

HeyGen AI ને આમાં પડે છે મુશ્કેલીઓ  
આ ટૂલની એક સમસ્યા એ છે કે જો યૂઝર વીડિયો રેકોર્ડ કરતી વખતે વારંવાર પોતાના હાથ ચહેરાની સામે લાવે છે અથવા દાઢી રાખે છે, તો આ ટૂલ અન્ય ભાષામાં વીડિયોને યોગ્ય રીતે સિંક કરી શકતું નથી અને તમે તેને જોઈને જ કહી શકો છો. વીડિયોમાં કંઈક ખોટું છે. બીજીબાજુ જો આપણે આ ટૂલની સકારાત્મક બાજુ જોઈએ તો આ ટૂલની મદદથી ક્રિએટરો તેમની સામગ્રી વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડી શકે છે જે તેમની પ્રૉફાઇલને મજબૂત બનાવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્રJetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશRetired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Embed widget