શોધખોળ કરો

ભારતમાં TikTokના કાયમી માટે શટર પડ્યા, 2000 કર્મચારીની નોકરી ગઈ

ભારતે પ્રથમ રાઉન્ડમાં જુન૨૦૨૦માં ૫૯ ચીની એપ પર પ્રતિબંધ મુક્યો હતો. એ પ્રતિબંધ કામચાલઉ હતો અને કંપનીઓને પોતાનો પક્ષ રજૂ કરવાની તક અપાઈ હતી.

ભારતમાં નિકટના ભવિષ્યમાં ટિકટોક ફરી શરૂ થશે એવી આશા રાખીને બેઠેલા ટિકટોક સ્ટાર્સ તથા આ એપના વપરાશકારો માટે માઠા સમાચાર છે. ટિકટોક એપ લોન્ચ કરનારી કંપની બાઇટડાન્ટને હવે ભારતમાં તે ફરી ધંધો શરૂ કરી શકે તેવી કોઇ આશા રહી નથી. આથી, આ કંપનીએ ભારતમાંથી કાયમી વિદાય લેવાની તૈયારી શરૂ કરી છે. તેણે તેના સ્ટાફને છૂટો કરવા માંડ્યો છે. ભારતે પ્રથમ રાઉન્ડમાં જુન૨૦૨૦માં ૫૯ ચીની એપ પર પ્રતિબંધ મુક્યો હતો. એ પ્રતિબંધ કામચાલઉ હતો અને કંપનીઓને પોતાનો પક્ષ રજૂ કરવાની તક અપાઈ હતી. પરંતુ કંપનીઓએ ભારત સરકારના આઈટી મંત્રાલય દ્વારા ઉઠાવાયેલા પ્રશ્નોનો સંતોષકારક ખુલાસો આપ્યો ન હતો. માટે સરકારે હવે પ્રતિબંધ કાયમી કરી દીધો છે. ચીન સરકારે આ મુદ્દે રોદણા રોવાના શરૂ કર્યા છે. ભારતમાં ફરી બિઝનેસ શરૂ થવાની અનિશ્ચિતતાને કારણે કંપનીએ બુધવારે કર્મચારીઓને આંતરિક મેમો દ્વારા આ માહિતી આપી હતી.ટિકટોકના વચગાળાના વૈશ્વિક વડા વેનેસા પપ્પાસ અને ગ્લોબલ બિઝનેસ સોલ્યુશન્સના વાઇસ પ્રેસિડન્ટ બ્લેક ચંદલીએ કર્મચારીઓને સંયુક્ત ઇ-મેઇલમાં ભારતમાં ટીમનું કદ ઓછું કરવાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કંપનીના નિર્ણયની ભારતમાં કાર્યરત તમામ કર્મચારીઓ પર અસર થશે. બાઈટડાન્સે ભારતમાં સંકેલો કરતા કહ્યુ હતુ કે અમે સરકાર સાથે વાટાઘાટો ચાલુ રાખીશુ. પરંતુ અત્યારે અમારી કામગીરી ચાલુ નથી, માટે કર્મચારીઓનો નિભાવ કરી શકતા નથી. કર્મચારીઓને નિયમ પ્રમાણે ૩ મહિનાનો પગાર આપી દેવાશે. વધુમાં કંપની સાથે કેટલા વર્ષ કામ કર્યુ, તેના આધારે વધારાનું વળતર પણ અપાશે. કંપનીએે કહ્યુ હતુ કે પ્રતિબંધના સાત મહિના દરમિયાન અમે સરકારને અમારી રીતે સમજાવવા પ્રયાસ કર્યો હતો. ટિકટોકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “કંપની સરકાર દ્વારા ૨૯ જૂન, ૨૦૨૦ના રોજ જારી કરાયેલા આદેશનું પાલન કરવાની દિશામાં કટિબદ્ધ છે. અમે અમારી એપને સ્થાનિક કાયદા અને નિયમો સાથે સુસંગત કરવા કાર્યરત છીએ.”

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
Embed widget