શોધખોળ કરો

WhatsApp એકાઉન્ટને હવે તમે iPadમાં પણ કરી શકશો લિન્ક, કંપની લાવી રહી છે આ સ્પેશ્યલ ફિચર

યૂઝર્સને હવે અન્ય ડિવાઇસીસ પર WhatsApp ઓપન કરવા માટે મેઇન ડિવાઇસ ઉપકરણ પર નિર્ભર રહેવાની જરૂર નથી, અને તેઓ ઇન્ટરનેટ વિના પણ અન્ય ડિવાઇસ પર તેમનું WhatsApp એકાઉન્ટ ચલાવી શકે છે.

WhatsApp update: દુનિયાની સૌથી મોટી ટેક દિગ્ગજમાંની એક મેટા હવે પોતાના બિઝનેસમાં મોટા પાયે ફેરફાર કરી રહી છે. મેટાએ તાજેતરમાં જ WhatsApp યૂઝર્સને પ્રાઇમરી ડિવાઇસ ઉપરાંત 4 અલગ-અલગ ડિવાઇસમાં પોતાનું એકાઉન્ટ ઓપન કરવાનો ઓપ્શન આપ્યો છે. યૂઝર્સને હવે અન્ય ડિવાઇસીસ પર WhatsApp ઓપન કરવા માટે મેઇન ડિવાઇસ ઉપકરણ પર નિર્ભર રહેવાની જરૂર નથી, અને તેઓ ઇન્ટરનેટ વિના પણ અન્ય ડિવાઇસ પર તેમનું WhatsApp એકાઉન્ટ ચલાવી શકે છે. હાલમાં, યૂઝર્સ પોતાના WhatsApp એકાઉન્ટને માત્ર લેપટૉપ, ડેસ્કટૉપ અથવા અન્ય Android ફૉન્સ સાથે કનેક્ટ કરી શકે છે. એકાઉન્ટને આઈપેડ સાથે કનેક્ટ કરવાનો ઓપ્શન એપ પર નથી, પરંતુ હવે યૂઝર્સને જલ્દી જ આ ઓપ્શન મળશે.

આ છે અપડેટ 
વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઈટ Wabetainfo અનુસાર, કંપની ટૂંક સમયમાં જ WhatsApp એકાઉન્ટને આઈપેડ સાથે લિન્ક કરવાની સુવિધા આપવા જઈ રહી છે, એટલે કે એપ આઈપેડને એક ડિવાઈસ ગણાશે અને યૂઝર્સ પોતાના એકાઉન્ટને તેની સાથે કનેક્ટ કરી શકશે. હાલમાં આ અપડેટ WhatsApp બીટાના વર્ઝન 2.23.12.12માં જોવામાં આવ્યું છે. આગામી સમયમાં કંપની તેને દરેક માટે રૉલઆઉટ કરી શકે છે.

IOS પર જલદી મળશે આ અપડેટ - 
વૉટ્સએપે કેટલાક iOS બીટા ટેસ્ટર્સને ગૃપમાં કૉલ કરવા માટે નવા આઇકૉન સાથે પ્રૉવાઇડ કર્યું છે. આ આઇકૉન પર ક્લિક કર્યા બાદ યૂઝરને વીડિયો કે વૉઈસ કૉલનો ઓપ્શન પસંદ કરવાની સુવિધા મળે છે. અગાઉ આ બંને આઇકૉન અલગ-અલગ ગૃપ ચેટમાં દેખાતા હતા, જેને હવે કંપનીએ એક ઓપ્શનમાં ફિક્સ કરી દીધા છે.

જલદી રૉલઆઉટ થશે યૂઝરનેમ ફિચર - 
WhatsApp યૂઝરનેમ ફિચર પર પણ કામ કરી રહ્યું છે, જે આવનારા સમયમાં લોકોને મળશે. આ ફિચર લાઇવ થયા પછી, દરેક વ્યક્તિએ યૂઝરનેમ પસંદ કરવાનું રહેશે, જેમ કે ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામમાં છે. યૂઝરનેમ ફિચર આવ્યા બાદ યૂઝર્સ આની મદદથી કોઈપણ વ્યક્તિને વૉટ્સએપમાં એડ કરી શકે છે, એટલે કે, તેઓએ પોતાનો નંબર વારંવાર શેર કરવો પડશે નહીં અથવા તેમની સામેની વ્યક્તિનો નંબર માંગવો પડશે નહીં.

ઠગાઈથી બચવા WhatsApp એક્શનમાં, ગુજરાતીમાં પણ વિકલ્પ ઉપલબ્ધ

WhatsApp Global Security Centre: યુઝર્સની પ્રાઈવેસી આજકાલ દરેક સોશિયલ મીડિયા સાઈટ માટે મુખ્ય ચિંતાનો વિષય છે. પરંતુ યુઝર્સની પ્રાઈવસીને વધુ સારી રીતે સુરક્ષિત કરવા અને તેમને સ્કેમર્સથી બચાવવા માટે Metaએ  WhatsApp ગ્લોબલ સિક્યુરિટી સેન્ટર ખોલ્યું છે, જે લોકોને જણાવશે કે તેઓ કેવી રીતે કૌભાંડોથી બચી શકે છે. વોટ્સએપે આ પેજ બનાવ્યું છે જેથી લોકોને એપ પર ઉપલબ્ધ સુરક્ષા ફીચર્સ વિશે માહિતગાર કરી શકાય. આ પેજ અંગ્રેજી અને અન્ય 10 ભાષાઓને સપોર્ટ કરશે જેમાં હિન્દી, પંજાબી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, બંગાળી, મરાઠી, ઉર્દૂ અને ગુજરાતીનો સમાવેશ થાય છે.

કંપનીએ આ પેજ ત્યારે લોન્ચ કર્યું છે જ્યારે ગયા મહિને ભારત સરકારે વોટ્સએપને અજાણ્યા અને વિદેશી નંબરો પરથી આવતા કોલ સામે પગલાં લેવા કહેવામાં આવ્યું હતું. હકીકતમાં ગયા મહિને ઘણા લોકોએ ટ્વિટર પર ફરિયાદ કરી હતી કે, તેઓને WhatsApp પર વિદેશી નંબરોથી અચાનક કોલ અને એસએમએસ આવી રહ્યા છે. આ સ્પામ કોલ્સ મોટાભાગે આફ્રિકન અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના લોકોને આવતા હતા.

'Stay Safe With WhatsApp'અભિયાન
 
ગ્લોબલ સિક્યુરિટી સેન્ટર યુઝર્સને એપ પર ઉપલબ્ધ સિક્યોરિટી ફીચર્સ વિશે માહિતગાર કરશે. સાથે જ કેટલીક ટિપ્સ પણ શેર કરશે જેની મદદથી યુઝર્સ એપ પર પોતાની પ્રોફાઈલને વધુ સુરક્ષિત બનાવી શકે છે. ભારતમાં ગયા મહિને કંપનીએ 'સ્ટે સેફ વિથ વોટ્સએપ' કેમ્પેઈન શરૂ કર્યું હતું, જેમાં યુઝર્સને એપ પર તેમની પ્રાઈવસીમાં સુધારો કરતા ફીચર્સ વિશે જણાવવામાં આવ્યું હતું. કંપનીએ લોકોને 2FA, બ્લોક અને રિપોર્ટ, તાજેતરમાં લૉન્ચ કરેલા ચેટ લૉક અને અન્ય સુવિધાઓ વિશે માહિતગાર કર્યા છે જે તેમને એપ પરના કૌભાંડોથી સુરક્ષિત રાખે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલી
Ahmedabad: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલી
Elections 2024: હરિયાણાની 8 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારોના નામ કર્યા જાહેર,કુમારી શૈલજા અને દીપેન્દ્ર હુડાને મળી ટિકિટ
Elections 2024: હરિયાણાની 8 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારોના નામ કર્યા જાહેર,કુમારી શૈલજા અને દીપેન્દ્ર હુડાને મળી ટિકિટ
SRH vs RCB: સતત 6 હાર બાદ RCBની જોરદાર વાપસી, હૈદરાબાદને 35 રને હરાવ્યું
SRH vs RCB: સતત 6 હાર બાદ RCBની જોરદાર વાપસી, હૈદરાબાદને 35 રને હરાવ્યું
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : ભાજપના ધારાસભ્યની પોલીસને ધમકી । abp AsmitaHun To Bolish : નેતા-અધિકારીઓના પાપનો ખુલાસો । abp AsmitaGujarat News । ગુજરાત મીડિયા ક્લબની આવકારદાયક પહેલBhavnagar News । એક સપ્તાહ પહેલા જૂની અદાવતમાં થયેલી મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્તનું થયું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલી
Ahmedabad: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલી
Elections 2024: હરિયાણાની 8 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારોના નામ કર્યા જાહેર,કુમારી શૈલજા અને દીપેન્દ્ર હુડાને મળી ટિકિટ
Elections 2024: હરિયાણાની 8 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારોના નામ કર્યા જાહેર,કુમારી શૈલજા અને દીપેન્દ્ર હુડાને મળી ટિકિટ
SRH vs RCB: સતત 6 હાર બાદ RCBની જોરદાર વાપસી, હૈદરાબાદને 35 રને હરાવ્યું
SRH vs RCB: સતત 6 હાર બાદ RCBની જોરદાર વાપસી, હૈદરાબાદને 35 રને હરાવ્યું
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ
RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ
T20 WC:   ​​હરભજન સિંહે ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરી 15 સભ્યોની ટીમ, હાર્દિકની જગ્યાએ આ ધાકડ ખેલાડીને આપ્યું સ્થાન
T20 WC: ​​હરભજન સિંહે ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરી 15 સભ્યોની ટીમ, હાર્દિકની જગ્યાએ આ ધાકડ ખેલાડીને આપ્યું સ્થાન
Mughal Emperors: બાબરથી લઈને બહાદુર શાહ સુધી, જાણો કેટલા ભણેલા હતા મુઘલ સમ્રાટો
Mughal Emperors: બાબરથી લઈને બહાદુર શાહ સુધી, જાણો કેટલા ભણેલા હતા મુઘલ સમ્રાટો
SRH vs RCB: 'સેલ્ફીશ' છે વિરાટ, 43 બોલમાં 51 બનાવવા પર થયો ટ્રોલ, ફેન્સે કહ્યું- 'ટૂક ટૂક કોહલી' કહીને ઉડાવી મજાક
SRH vs RCB: 'સેલ્ફીશ' છે વિરાટ, 43 બોલમાં 51 બનાવવા પર થયો ટ્રોલ, ફેન્સે કહ્યું- 'ટૂક ટૂક કોહલી' કહીને ઉડાવી મજાક
Embed widget