શોધખોળ કરો

Virus Apps: ફોનમાં છૂપાઇને ડેટા ચોરતી 13 એપ્સ પકડાઇ, તમારા ફોનમાં હોય તો કરી દો ડિલીટ, નહીં તો બેન્ક એકાઉન્ટ......

Virus Apps: એન્ડ્રોઇડ ફોન યૂઝર્સ હંમેશા હેકર્સના નિશાના પર હોય છે. જો તમારી પાસે પણ એન્ડ્રોઇડ ફોન છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે

Virus And Malware Apps: એન્ડ્રોઇડ ફોન યૂઝર્સ હંમેશા હેકર્સના નિશાના પર હોય છે. જો તમારી પાસે પણ એન્ડ્રોઇડ ફોન છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. થોડા દિવસો પહેલા જ એક સિક્યૉરિટી ફર્મે પોતાના રિપોર્ટમાં એવી 13 મોબાઈલ એપ્સ વિશે માહિતી આપી છે જે એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ખૂબ જ ખતરનાક છે. આ તમામ એપ્સમાં Xamalicious નામનો માલવેર છે જે તમારા ફોનને સંપૂર્ણ નિયંત્રણમાં લઈ શકે છે. આવો જાણીએ આ એપ્સ વિશે...

શું શું કરી શકે છે આ માલવેયર ?
આ માલવેયરની મદદથી તમારી જાસૂસી કરી શકાય છે અને તમારા બેન્ક એકાઉન્ટ પણ ખાલી કરી શકાય છે. તમારા ફોનને દૂરથી નિયંત્રિત કરી શકાય છે. આવી સ્થિતિમાં, વધુ સારું છે કે તમે તમારા ફોનમાંથી આ બધી એપ્સને તરત જ કાઢી નાખો અને તેને ફરીથી ડાઉનલૉડ કરવાની ભૂલ ના કરો. ચાલો જાણીએ આ એપ્સના નામ...

Xamalicious વાળી એપ્સના નામ -  
Essential Horoscope for Android (com.anomenforyou.essentialhoroscope)
3D Skin Editor for PE Minecraft (com.littleray.skineditorforpeminecraft)
Logo Maker Pro (com.vyblystudio.dotslinkpuzzles)
Auto Click Repeater (com.autoclickrepeater.free)
Count Easy Calorie Calculator (com.lakhinstudio.counteasycaloriecalculator)
Sound Volume Extender (com.muranogames.easyworkoutsathome)
LetterLink (com.regaliusgames.llinkgame)
Numerology: Personal horoscope & number predictions (com.Ushak.NPHOROSCOPENUMBER)
Step Keeper: Easy Pedometer (com.browgames.stepkeepereasymeter)
Track Your Sleep (com.shvetsStudio.trackYourSleep)
Sound Volume Booster (com.devapps.soundvolumebooster)
Astrological Navigator: Daily Horoscope & Tarot (com.Osinko.HoroscopeTaro)
Universal Calculator (com.Potap64.universalcalculator)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
Embed widget