શોધખોળ કરો

Year Ender 2023: આ વર્ષે iPhone યુઝર્સે આ એપ્સને કરી સૌથી વધુ ડાઉનલોડ

iPhone Most Downloaded Apps 2023:સ્માર્ટફોન બ્રાન્ડ Apple એ વર્ષ 2023ની સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ્સ અને ગેમ્સની યાદી બહાર પાડી છે

iPhone Most Downloaded Apps 2023: સ્માર્ટફોન બ્રાન્ડ Apple એ વર્ષ 2023ની સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ્સ અને ગેમ્સની યાદી બહાર પાડી છે. આ ચાર્ટ એપ સ્ટોરના ટુડે ટેબમાં હાજર છે જેમાં કંપનીએ ટોપ ફ્રી, પેઇડ એપ્સ અને ગેમ્સ, ટોપ આર્કેડ ગેમ્સની યાદી શેર કરી છે. આ યાદીમાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે. વાસ્તવમાં Twitter ની પ્રતિસ્પર્ધી એપ્લિકેશન Threads એ વર્ષની ચોથી સૌથી વધુ ડાઉનલોડ કરાયેલ મફત iPhone એપ્લિકેશન હતી. કંપનીએ થોડા મહિના પહેલા જ આ એપ બહાર પાડી હતી, જેને iPhone યૂઝર્સ દ્વારા મોટાપાયે ડાઉનલોડ કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું હતું કે એપ સ્ટોરને સરેરાશ 650 મિલિયનથી વધુ સાપ્તાહિક વિઝિટર મળે છે, જે તેને વિશ્વનું સૌથી સુરક્ષિત અને સૌથી વાઇબ્રન્ટ એપ માર્કેટપ્લેસ બનાવવામાં મદદ કરે છે.

સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ્સ અને ગેમ્સ

Temu: Shop Like a Billionaire

CapCut – Video Editor

Max: Stream HBO, TV, & Movies

Threads, an Instagram app

TikTok

Instagram

Google

YouTube: Watch, Listen, Stream

WhatsApp Messenger

Gmail – Email by Google

ટોપ પેઇડ આઇફોન એપ્સ

Shadowrocket

HotSchedules

Procreate Pocket

The Wonder Weeks

75 Hard

AutoSleep Track Sleep on Watch

Goblin Tools

TonalEnergy Tuner & Metronome

SkyView

AnkiMobile Flashcards

ટોપ ફ્રી આઇફોન ગેમ્સ

MONOPOLY GO!

Roblox

Royal Match

Subway Surfers

Gardenscapes

Call of Duty: Mobile

Block Blast!

Makeover Studio: Makeup Games

Parking Jam 3D

Survivor!.io

ટોપ પેઇડ આઇફોન ગેમ્સ

Minecraft

Heads Up!

Geometry Dash

Bloons TD 6

MONOPOLY

Papa’s Freezeria To Go!

Plague Inc.

Red’s First Flight

Five Nights at Freddy’s

Grand Theft Auto: San Andreas

ટોપ ફ્રી આઇફોન એપ્સ

Max: Stream HBO, TV, & Movies

YouTube: Watch, Listen, Stream

Netflix

Google Chrome

Disney+

Goodnotes 6

TikTok

Amazon Prime Video

Temu: Shop Like a Billionaire

Peacock TV: Stream TV & Movies

ટોપ પેઇડ આઇપેડ એપ્સ

Procreate

Shadowrocket

Nomad Sculpt

forScore

Toca Life: Hospital

Bluebeam Revu for iPad

Teach Your Monster to Read

AnkiMobile Flashcards

Endless Paper

ToonSquid

ટોપ ફ્રી આઇપેડ ગેમ્સ

Roblox

Magic Tiles 3: Piano Game

Subway Surfers

Royal Match

Among Us!

Duet Cats: Cute Cat Games

Stumble Guys

MONOPOLY GO!

Bridge Race

Gardenscapes

ટોપ પેઇડ આઇપેડ ગેમ્સ

Minecraft

Geometry Dash

Bloons TD 6

Stardew Valley

MONOPOLY

Five Nights at Freddy’s

Red’s First Flight

Poppy Playtime Chapter 1

Plague Inc.

Garten of Banban 2

ટોપ એપલ Arcade ગેમ્સ

NBA 2K23 Arcade Edition

Cooking Mama: Cuisine!

Bloons TD 6+

Angry Birds Reloaded

Sneaky Sasquatch

Warped Kart Racers

Hello Kitty Island Adventure

Snake.io+

Fruit Ninja Classic+

Solitaire by MobilityWare+

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
BSNL નો 1 મહિનાની વેલિડિટીનો સૌથી સસ્તો પ્લાન, 3GB ડેટા અને અનલિમિટેડ કોલિંગનો લાભ
BSNL નો 1 મહિનાની વેલિડિટીનો સૌથી સસ્તો પ્લાન, 3GB ડેટા અને અનલિમિટેડ કોલિંગનો લાભ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget