શોધખોળ કરો
Advertisement
આપણી ખબર: રાજ્યમાં ફરી કમૌસમી વરસાદના કારણે ખેડૂતો મુકાયા સંકટમાં, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજ્યમાં ફરી કમૌસમી વરસાદના કારણે ખેડૂતો મુકાયા સંકટમાં. માવઠાની કરાઈ આગાહી. કચ્છમાં કમૌસમી વરસાદ પડ્યો હતો. જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાયડો, જીરું વગેરે જેવા પાકને નુકસાન પહોંચ્યુ છે. વધતા કોરોના સંક્રમણ મામલે રાજ્ય સરકારે યોજી મહત્વની બેઠક. વેક્સિનેશન મામલે કરાઈ ચર્ચા. આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું હતું કે,, સરકાર ત્રીજી લહેર મામલે પૂરતી સુરક્ષા આપવા માટે તૈયાર છે.
Tags :
Gujarati News Gujarat Gujarat News Rain ABP News Corona State Transition ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Mavthu Asmita Gujarati News ABP Newsબધા શો
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement