શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: કોરોના મુક્ત
અસ્મિતા વિશેષમાં આજે વાત કોરોનાને હરાવીને બાજી જીતનારા દેશોની જે હવે કોરાનથી મુક્તિ તરફ છે.. એવા દેશો જ્યાં ખુલ્લા મને લોકો નવી જિંદગી જીવી રહ્યા છે..ખરાબ પરિસ્થિતિ અને પડકારોને ઝીલીને હવે લોકો કોરોનાને હરાવીને નવા રસ્તા તરફ આગળ વધ્યા છે..પણ કોરોનાથી એમ નેમ મુક્ત નથી થવાયું તેની પાછળ પરીશ્રમ અને સજાગતા પણ છે.
All Shows
Advertisement



























