શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: દેવદર્શન
અસ્મિતા વિશેષમાં આજે વાત પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના દેવદર્શનની. પ્રધાનમંત્રી મોદીની એવી આરાધના એવી પ્રાર્થના જે બતાવે છે કે તેમની પ્રભુભક્તિ કેટલી અખંડ છે. દેવી શક્તિ પર કેટલો વિશ્વાસ છે...મહાદેવની ભક્તિ હોય કે શક્તિની આરાધના હંમેશા પ્રધાનમંત્રી મોદી દેવના ચરણોમાં શીશ ઝુકાવતા રહ્યા છે. 16 લાખ દિવાની જ્યોતથી પ્રવજલીત થયું અવિનાશી કાશી.



























