શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ દરિયાઇ ઉડાન
ભારતે જે પાયલોટ પ્રોજેક્ટ 2010માં અંડમાન નિકોબારમાં શરૂ કર્યો હતો તે પ્રોજેક્ટનું પરિણામ હવે 20 વર્ષ બાદ ગુજરાતની ધરતી પર સાકાર થવા જઈ રહ્યું છે. પણ અમેરિકા સહિત એવા અનેક દેશો છે જ્યાં સી પ્લેનનું ચલણ વર્ષોથી ચાલતું આવ્યું છે અને તેના જ કારણે અહીં સી પ્લેન પ્રોજેક્ટ સફળ રહ્યા છે.જો કે કેટલાક કિસ્સાઓમાં સી પ્લેનના અકસ્માતના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયેલા જોવા મળ્યા છે.



























