શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: વેક્સિનથી હારશે કોરોના
અસ્મિતા વિશેષમાં આજે વાત કોરોના સામે વરદાન સાબીત થનાર વેક્સીનની..આખી દુનિયા જાણે છે કે કોરોનાથી જો કોઈ બચાવી શકે છે તો છે વેક્સિન....અને આજ પહેલ થકી દુનિયાના અનેક દેશોએ સફળતા મેળવી છે...અહી મહામારીના મહાપ્રલય બાદ હવે સ્થિતિ થાળે પડી છે..કારણ કે તમામ લોકોએ વેક્સિનનો સહારો લીધો છે..કારણ કે વેક્સિનથી હારશે કોરોના.


























