શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ આ પુલ મારી નાખશે
દ્રશ્યો અમદાવાદમાં વિશાલા સર્કલથી નારોલ વચ્ચે સાબરમતી નદી પરના શાસ્ત્રી બ્રિજના છે. 1969-70ની સાલમાં બ્રિજનું નિર્માણ કરાયું. આ બ્રિજની નીચેના ભાગમાં પોપડા ઉખડી ગયા છે. તો સળીયા દેખાવાનું પણ શરુ થયુ છે. બ્રિજની બંને સાઈડની પાળીઓ જર્જરિત બની છે. શહેરના પશ્ચિમમાંથી પૂર્વ અને પૂર્વમાંથી પશ્ચિમ તરફ જવા માટે હજારો વાહનચાલકો આ પુલનો ઉપયોગ કરે છે. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ-ગુજરાતના ભારે વાહનોની પણ અવર જવર આ પુલ પર રહે છે
Tags :
Gujarati News Gujarat News World News ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Live ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Liveબધા શો
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement