શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ બેફામ નબીરા કોનું પાપ?
અમદાવાદમાં શિવરંજની વિસ્તારમાં અકસ્માત સર્જી ફરાર થયેલો પર્વ શાહ પોલીસ સમક્ષ હાજર થયો હતો. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પિતા શૈલેષ શાહ સાથે પર્વ હાજર થયો હતો. અકસ્માત બાદ ગભરાઇ જવાથી ફરાર થયો હોવાનો વકીલે દાવો કર્યો હતો. કારની રેસ ન લગાવી હોવાનો આરોપી પર્વ શાહે દાવો કર્યો હતો.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement