શોધખોળ કરો
હું તો બોલીશ: લોકડાઉન એ જ વિકલ્પ ?
હું તો બોલીશઃ શું લોકડાઉન એ જ વિકલ્પ ? અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું ક્યારેય લોકડાઉનના સમર્થનમાં ન હતો પરંતુ સ્થિતિ એવી થઈ કે લોકડાઉન લગાવવું પડ્યું. ગુજરાત સરાકરનો સ્પષ્ટ મત રહ્યો છે કે તે લોકડાઉનના પક્ષમાં નથી. જોકે ગુજરાતમાં સ્થિતિ એટલી ખરાબ થઈ રહી છે કે સામાન્ય નાગરિક હવે રાજ્યમાં લોકડાઉનની ચર્ચા કરતો થઈ ગયો છે.





























