શોધખોળ કરો
હું તો બોલીશ: શું કહે છે સરકાર ?
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે હાઇકોર્ટે રાજય સરકારને બપોર બાદની સુનાવણીમાં વધુ આકરા શબ્દોમાં ઝાટકી હતી. સરકાર ફકત કાગળ પર ગુલાબી ચિત્ર રજૂ કરી રહી હોવાની ટકોર પણ કરી હતી.