શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ ચૂંટણીમાં કાળા નાણાંની એન્ટ્રી
સુરતમાંથી 75 લાખ મળ્યા હતા. કારમાંથી કૉંગ્રેસનું સાહિત્ય મળી આવ્યાનુ કહી ભાજપે પ્રહાર કર્યો હતો. 12 ઓક્ટોબરે સુરતના બારડોલીમાં કારનો કાચ તોડી 20 લાખની ચીલઝડપ થઇ હતી, જેમાં તપાસ દરમિયાન ઘટસ્ફોટ થયો હતો કે કાર બારડોલીથી આપના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની. આ રૂપિયા આમ આદમી પાર્ટીની દિલ્હી કચેરીથી આંગડિયામાં આવ્યા હોવાની માહિતી મળી હતી અને એ પણ ખુલાસો થયો હતો કે અગાઉ પણ આમ આદમી પાર્ટી રકમ મોકલી હતી.. આ અંગે પોલીસે આઇટી વિભાગને પણ જાણ કરી હતી.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement