શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ યાત્રા કોને ફળશે કોને નડશે?
મિશન ગુજરાત માટે આજે ભાજપે જોરશોરથી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. આજે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જે. પી. નડ્ડા સવારે બહુચરાજી પહોંચ્યા અને બહુચરાજીથી માતાનો મઢની ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. બાદમાં બપોરે નડ્ડા દ્વારકા પહોંચ્યા અને દ્વારકાથી પોરબંદરની ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
Tags :
Hun To Bolishબધા શો
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement