શોધખોળ કરો
Advertisement
સત્યના પ્રયોગોઃ રાજ્યકક્ષાના મંત્રી રાઘવજી મકવાણા સાથે વાતચીત
દરિયાકિનારાનું એક સામાન્ય ગામડુ મહુવાના પઢિયારકામાં જન્મેલા રાઘવજીભાઈ મકવાણા.. વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાં રસ ધરાવતા. લોકસેવા કરવી હોય તો રાજનિતિ થકી કરી શકાય એ તેમને વિદ્યાર્થી રાજકારણમાં જ ખબર પડી ગઈ..શ્યામાપ્રસાદ મુખર્જીની વિચારધારાને વરેલા રાઘવજીભાઈ છેવાડાના માનવીઓ સુઘી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે સતત કાર્યશીલ રહે છે. 22 વર્ષથી સંગઠનમાં અનેક જવાબદારી નિભાવી ચુકેલા રાઘવજીભાઈ પહેલી વાર સરકારમાં સામાજીક અને ન્યાય અધિકારીતા મંત્રીની જવાબદારી નિભાવી રહ્યા છે. વિદ્યાર્થી રાજકારણથી મંત્રીપદ સુધીની રાઘવજીભાઈની સફર જોઈએ સત્યના પ્રયોગોમાં.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement