શોધખોળ કરો
Advertisement
સત્યના પ્રયોગોઃ ગુજરાત કોગ્રેસના પ્રભારી ડોક્ટર રઘુ શર્મા સાથે ખાસ વાતચીત
કૉલેજકાળથી જ વિદ્યાર્થી રાજનિતીમાં સક્રિય રહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્મા સંગઠન અને સરકાર બંનેનો બહોળો અનુભવ ધરાવે છે. રાજસ્થાનના અજમેરમાં જન્મેલા રઘુભાઈને પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપાઈ હતી. .ભારતના પુર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીથી પ્રભાવિત થઈને રાજકારણમાં આવેલા રઘુભાઈને આશા છે કે પ્રદેશ કોંગ્રેસની મળેલી જવાબદારી થકી તેઓ વિપક્ષમાં રહેલી કોંગ્રેસને સત્તા તરફ લઈ જશે.
Tags :
Satya Na Prayogoબધા શો
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement