શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
49 વર્ષે પણ આવી હોટ લાગે છે ભાગ્યશ્રી, મિત્રો સાથે પહોંચી ગ્રીસ- જુઓ Stunning Photos
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/04/24145817/1-bhagyashree-is-so-much-hot-in-49-age-now-chilling-with-her-friends-see-photos.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![ભાગ્યશ્રીની સુંદરતાનું રહસ્ય તેનું રોજ એક્સર સાઈઝ અને જિમિંગ કરવાનું છે. તે કલાકો સુઘી જીમમાં પરસેવો પાડે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/04/24145843/8-bhagyashree-is-so-much-hot-in-49-age-now-chilling-with-her-friends-see-photos.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાગ્યશ્રીની સુંદરતાનું રહસ્ય તેનું રોજ એક્સર સાઈઝ અને જિમિંગ કરવાનું છે. તે કલાકો સુઘી જીમમાં પરસેવો પાડે છે.
2/8
![ભાગ્યશ્રીના બે બાળકો અવંતિકા અને અભિમન્યૂ છે. જાણકારી મુજબ તે પોતાના દીકરા અભિમન્યૂને ફિલ્મોમાં લોન્ચ કરવાની છે. જોકે હજુ સુધી આ વાત પર કોઈ ઓફિશિયલ પ્રતિક્રિયા આવી નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/04/24145839/7-bhagyashree-is-so-much-hot-in-49-age-now-chilling-with-her-friends-see-photos.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાગ્યશ્રીના બે બાળકો અવંતિકા અને અભિમન્યૂ છે. જાણકારી મુજબ તે પોતાના દીકરા અભિમન્યૂને ફિલ્મોમાં લોન્ચ કરવાની છે. જોકે હજુ સુધી આ વાત પર કોઈ ઓફિશિયલ પ્રતિક્રિયા આવી નથી.
3/8
![આ જ કારણે આજે પણ તેના ચહેરા પર ચમક જોઈ શકાય છે. સલમાન ખાનની ફિલ્મ મેંને પ્યાર કિયામાં દેખાઈ હતી. તે આજે પણ એટલી જ ચુલબુલી દેખાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/04/24145836/6-bhagyashree-is-so-much-hot-in-49-age-now-chilling-with-her-friends-see-photos.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ જ કારણે આજે પણ તેના ચહેરા પર ચમક જોઈ શકાય છે. સલમાન ખાનની ફિલ્મ મેંને પ્યાર કિયામાં દેખાઈ હતી. તે આજે પણ એટલી જ ચુલબુલી દેખાય છે.
4/8
![ભાગ્યશ્રીના ચીલિંગ અંદાજ તે લોકોને પ્રેરણા લેવી જોઈએ જે 40 વર્ષની ઉંમર વટાવ્યા બાદ પોતાને થાકેલા માનવા લાગે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/04/24145832/5-bhagyashree-is-so-much-hot-in-49-age-now-chilling-with-her-friends-see-photos.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાગ્યશ્રીના ચીલિંગ અંદાજ તે લોકોને પ્રેરણા લેવી જોઈએ જે 40 વર્ષની ઉંમર વટાવ્યા બાદ પોતાને થાકેલા માનવા લાગે છે.
5/8
![માત્ર ભાગ્યશ્રી જ નહીં પરંતુ તેની જ ઉંમરની તેની બહેનપણીઓ પણ કોલેજ યંગસ્ટર્સ જેવી લાગી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/04/24145828/4-bhagyashree-is-so-much-hot-in-49-age-now-chilling-with-her-friends-see-photos.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માત્ર ભાગ્યશ્રી જ નહીં પરંતુ તેની જ ઉંમરની તેની બહેનપણીઓ પણ કોલેજ યંગસ્ટર્સ જેવી લાગી રહી છે.
6/8
![આ દરમિયાન તેણે પોતાના પરિવાર સાથે નહીં પરંતુ દોસ્તો સાથે અહીં મજાઓ માણી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/04/24145824/3-bhagyashree-is-so-much-hot-in-49-age-now-chilling-with-her-friends-see-photos.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન તેણે પોતાના પરિવાર સાથે નહીં પરંતુ દોસ્તો સાથે અહીં મજાઓ માણી રહી છે.
7/8
![ભાગ્યશ્રી હાલ સમર વેકેશન એન્જોય કરવા માટે ગ્રીકની ટ્રિપ પર ગઈ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/04/24145820/2-bhagyashree-is-so-much-hot-in-49-age-now-chilling-with-her-friends-see-photos.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાગ્યશ્રી હાલ સમર વેકેશન એન્જોય કરવા માટે ગ્રીકની ટ્રિપ પર ગઈ છે.
8/8
![નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ ભાગ્યશ્રીએ ભલે બોલિવૂડનું ગ્લેમર છોડી દીધું હોય પરંતુ તેની વ્યક્તિગત લાઈફસ્ટાઈલમાં ગ્લેમરની કોઈ કમી નથી. સિલ્વર સ્ક્રીન પર ન હોવા છતાં સોશિયલ મીડિયા પર પોતાની બ્યૂટીના કારણે છવાયેલી રહે છે. ઇન્ટરનેટ પર હંમેશા એક્ટિવ રહેનારી એક્ટ્રેસ ભાગ્યશ્રી 49ની ઉંમરમાં પણ સારી-સારી એક્ટ્રેસને ટક્કર આપી રહી છે. ભાગ્યશ્રી પોતાની લાઈફને એન્જોય કરતીં જોવા મળી રહી છે. હાલમાં ભાગ્યશ્રી ગ્રીસની સુંદરતાની મજા માણી રહી છે. તેણે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ગ્રીક હોલીડેઝના પિક્ચર્સ શેર કર્યા છે. તેમે જોઈને કોઈ ન કહી શકે કે તેની ઉંમર 49 છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/04/24145817/1-bhagyashree-is-so-much-hot-in-49-age-now-chilling-with-her-friends-see-photos.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ ભાગ્યશ્રીએ ભલે બોલિવૂડનું ગ્લેમર છોડી દીધું હોય પરંતુ તેની વ્યક્તિગત લાઈફસ્ટાઈલમાં ગ્લેમરની કોઈ કમી નથી. સિલ્વર સ્ક્રીન પર ન હોવા છતાં સોશિયલ મીડિયા પર પોતાની બ્યૂટીના કારણે છવાયેલી રહે છે. ઇન્ટરનેટ પર હંમેશા એક્ટિવ રહેનારી એક્ટ્રેસ ભાગ્યશ્રી 49ની ઉંમરમાં પણ સારી-સારી એક્ટ્રેસને ટક્કર આપી રહી છે. ભાગ્યશ્રી પોતાની લાઈફને એન્જોય કરતીં જોવા મળી રહી છે. હાલમાં ભાગ્યશ્રી ગ્રીસની સુંદરતાની મજા માણી રહી છે. તેણે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ગ્રીક હોલીડેઝના પિક્ચર્સ શેર કર્યા છે. તેમે જોઈને કોઈ ન કહી શકે કે તેની ઉંમર 49 છે.
Published at : 24 Apr 2018 02:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)