શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
BSNLના પ્લાનમાં માત્ર 39 રૂપિયામાં મળશે અનલિમિટેડ કોલિંગ સહિત આ સર્વિસ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/10140040/bsnl.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![બીએસએનએલ પણ ટેલીકોમ સેક્ટરમાં તેની પકડ મજબૂત કરવા માટે સતત આકર્ષક ઓફરો રજૂ કરી રહી છે. કંપનીએ તાજેતરમાં જ સંડેની ફ્રી કોલિંગ સર્વિસ ફરી શર કરી છે. પહેલા આ સર્વિસ 30 એપ્રિલના રોજ બંધ થઈ જવાની હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/10140102/bsnl4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીએસએનએલ પણ ટેલીકોમ સેક્ટરમાં તેની પકડ મજબૂત કરવા માટે સતત આકર્ષક ઓફરો રજૂ કરી રહી છે. કંપનીએ તાજેતરમાં જ સંડેની ફ્રી કોલિંગ સર્વિસ ફરી શર કરી છે. પહેલા આ સર્વિસ 30 એપ્રિલના રોજ બંધ થઈ જવાની હતી.
2/5
![બીએસએનલના જણાવ્યા મુજબ આ પ્લાનની વેલિડિટી 10 દિવસની છે. ટેલિકોમ સેક્ટરમાં જિયોના આગમન બાદ તમામ કંપનીઓમાં ગ્રાહકો માટે નવા અને આકર્ષક પ્લાન રજૂ કરવાની હોડ લાગી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/10140100/bsnl3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીએસએનલના જણાવ્યા મુજબ આ પ્લાનની વેલિડિટી 10 દિવસની છે. ટેલિકોમ સેક્ટરમાં જિયોના આગમન બાદ તમામ કંપનીઓમાં ગ્રાહકો માટે નવા અને આકર્ષક પ્લાન રજૂ કરવાની હોડ લાગી છે.
3/5
![આ પ્લાનમાં પ્રીપેડ ગ્રાહત લોકલ તથા એસટીડી બંને પર કોલ કરી શકે છે. આ પ્લાનના યૂઝર દિલ્હીને બાદ કરતાં સમગ્ર દેશમાં કોલ કરી શકે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/10140056/bsnl2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પ્લાનમાં પ્રીપેડ ગ્રાહત લોકલ તથા એસટીડી બંને પર કોલ કરી શકે છે. આ પ્લાનના યૂઝર દિલ્હીને બાદ કરતાં સમગ્ર દેશમાં કોલ કરી શકે છે.
4/5
![નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે પ્રીપેડ ગ્રાહકો માટે નવો પ્લાન જાહેર કર્યો છે. જે અંતર્ગત ગ્રાહકોને માત્પ 39 રૂપિયામાં જ અનલિમિટેડ કોલિંગની ઓફર મળી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/10140054/bsnl1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે પ્રીપેડ ગ્રાહકો માટે નવો પ્લાન જાહેર કર્યો છે. જે અંતર્ગત ગ્રાહકોને માત્પ 39 રૂપિયામાં જ અનલિમિટેડ કોલિંગની ઓફર મળી રહી છે.
5/5
![અનલિમિટેડ કોલિંગ ઉપરાંત યૂઝરને 100 એસએમએસ પણ ફ્રીમાં મળશે. ઉપરાંત કોલર ટ્યૂન સેટ કરવાની પણ ઓફર મળશે. જોકે આ પ્લાનમાં કોઈ ડેટા સુવિધા નહીં મળે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/10140040/bsnl.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનલિમિટેડ કોલિંગ ઉપરાંત યૂઝરને 100 એસએમએસ પણ ફ્રીમાં મળશે. ઉપરાંત કોલર ટ્યૂન સેટ કરવાની પણ ઓફર મળશે. જોકે આ પ્લાનમાં કોઈ ડેટા સુવિધા નહીં મળે.
Published at : 10 May 2018 02:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)