શોધખોળ કરો

Brown Discharge: બ્રાઉન ડિસ્ચાર્જથી જોડાયેલી આ વાતો જાણવી ખૂબ જ જરૂરી

વજાઇનાથી થતાં ડિસચાર્જની માત્રા યોગ્ય હોય તેમાં કોઇપણ સ્મેલ હોય, જલન અને ખૂજલી જેવી સમસ્યા ન હોય તો તે એક હેલ્ધી વજાઇનાનું લક્ષણ છે. જો કે બ્રાઉન ડિસચાર્જ પીરિયડ્સ વધુ દિવસો સુધી થવું તે સામાન્ય નથી.

Brown Discharge: વજાઇનાથી થતાં  ડિસચાર્જની માત્રા  યોગ્ય હોય તેમાં કોઇપણ  સ્મેલ હોય,  જલન  અને ખૂજલી જેવી સમસ્યા ન હોય તો તે એક હેલ્ધી વજાઇનાનું લક્ષણ છે.   જો કે બ્રાઉન ડિસચાર્જ પીરિયડ્સ વધુ દિવસો સુધી થવું તે  સામાન્ય નથી.

સામાન્ય રીતે મહિલાઓ  બ્રાઉન ડિસચાર્જથી ગભરાય જાય છે. તેઓને લાગે છે કે તેમને લાગે છે કે, તેમને કોઇ મોટી સમસ્યા પરેશાન કરી રહી છે. આજે તેના કારણો અને ઉપાય વિશે જાણીએ,.

વજાઇનલ ડિસચાર્જના કારણો

  • વજાઇનલ ડિસ્ચાર્જ એક હેલ્ધી વજાઇનલની ઓળખ છે. જે ડિસચાર્જ વજાઇનામાં બેકટરિયાના ફેલાવાને રોકે છે. જેનાથી ઇન્ફેકશનનું જોખમ રહે છે. જો કે ડિસચાર્જનો કલર અને તેની માત્રા અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ હોય છે. જાણીએ ડિસચાર્જના પ્રકાર
  • પિરિયડ પહેલા થતું ડિસચાર્જ ચીકણું અને ઘાટું હોય છે. જે પિરિયડના એક કે બે દિવસ પહેલા થાય છે.
  • પિરિયડ દરમિયાન ડિસ્ચાર્જ રેડ કે બ્રાઉન કલરનું હોય છે. જો આ સ્થિતિમાં વધુ બ્લિડિંગ થાય  તો ડોક્ટર સાથે વાત કરવી જોઇએ.
  • પીરિયડ બાદ પણ આપને વધુ પ્રમાણમાં ડિસ્ચાર્જ થઇ શકે છે. આ દરમિયાન બોડીમાં એસ્ટ્રોજનનું સીક્રેશન વધુ થાય છે. આ ડિસ્ચાર્જ સફેદ પાણી જેવું હોય છે.
  • પિરિયડના થોડા દિવસ બાદ એગ બનાવાનું શરૂ થઇ જાય છે.ત્યારે આપના ડિસ્ચાર્જનો રંગ ક્લિયર હોય છે.તે પાતળું અને પાણીની જેમ હોય છે ઓવલ્યૂશન બાદ ડિસચાર્જનો રંગ બદલી જાય છે અને ઘાટા  બની જાય છે.

બ્રાઉન ડિસ્ચાર્જનું કારણ

જો તમે બ્રાઉન ડિસચારર્જ પીરિયડ્સ કે એક બે દિવસ પહેલા અથવા પીરિયડ્સ કે એક બે દિવસ પછી તો ચિંતા કરવાની  જરૂર નથી. આ સંપૂર્ણ સામાન્ય છે. સામાન્ય રીતે અહીં  ડિસ્ચાર્જની સાથે થોડી માત્રામાં બ્લડ નીકળી આવે છે.  ઑક્સિજન સાથે સંપર્કમાં આવવાથી બ્લડ ક્રિયા કરે છે અને તેનો રંગ બ્રાઉન થઇ જાય છે અને ઘાટું થઇ જાય છે. પીરિયડ્સના આસપાસના  દિવસમાં   ડિસચારર્જ સામાન્ય વાત છે. પરંતુ જો તે ડિસ્ચાર્જ 6-7 દિવસ અથવા વધુ સમય સુધી થાય તો આ સમસ્યા માટે ડોકટરની સલાહ લેવી જરૂરી છે.

ટોપ સ્ટોરી

શું ભારત-ચીન પર લાગશે 100 ટકા ટેરિફ? રાષ્ટ્રપતિ ટ્રમ્પે બિલ પર કર્યા હસ્તાક્ષર
શું ભારત-ચીન પર લાગશે 100 ટકા ટેરિફ? રાષ્ટ્રપતિ ટ્રમ્પે બિલ પર કર્યા હસ્તાક્ષર
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત

વિડિઓઝ

Banaskantha Rain: લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની થઈ જોરદાર એન્ટ્રી
Hun To Bolish : હું તો બોલીશ : 3 ઈંચમાં પણ ત્રેવડ નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ધૂણ્યા વિદ્યાર્થી ?
Rajkot Duplicate Ghee: રાજકોટમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
KC Patel Threat: પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને મળી ધમકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-ચીન પર લાગશે 100 ટકા ટેરિફ? રાષ્ટ્રપતિ ટ્રમ્પે બિલ પર કર્યા હસ્તાક્ષર
શું ભારત-ચીન પર લાગશે 100 ટકા ટેરિફ? રાષ્ટ્રપતિ ટ્રમ્પે બિલ પર કર્યા હસ્તાક્ષર
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
100 રુપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Hero Splendor? જાણી લો
100 રુપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Hero Splendor? જાણી લો
8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત
8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત
ટ્રેવિસ હેડે ઝિમ્બાબ્વે સામે ફટકારી સૌથી ઝડપી સદી, બન્યો પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન 
ટ્રેવિસ હેડે ઝિમ્બાબ્વે સામે ફટકારી સૌથી ઝડપી સદી, બન્યો પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન 
Post Office: પોસ્ટ TD સ્કીમમાં 5 લાખનું રોકાણ કરો તો 5 વર્ષ બાદ કેટલા મળે? જાણો હિસાબ
Post Office: પોસ્ટ TD સ્કીમમાં 5 લાખનું રોકાણ કરો તો 5 વર્ષ બાદ કેટલા મળે? જાણો હિસાબ
Embed widget