શોધખોળ કરો

વડોદરાના પરિવારને ઉદયપુરમાં નડ્યો અકસ્માત, 5ના મોત, બાળકીનો બચાવ

1/5
અમૃતલાલ મોદી, સુમન મોદી, અલ્કેશ મોદી,ટીનલ મોદી અને ધનવી મોદીના અકસ્માતમાં મોત નિપજ્યા હતા.

2/5
કારચાલકનો મૃતદેહ ખરાબ રીતે ફસાઇ ગયો હતો. જેથી તેનો મૃતદેહ સમયસર બહાર કાઢી શકાયો નહોતો. પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ ગેસ કટર વડે કારચાલકનો મૃતદેહ બહાર કઢાયો હતો.

3/5
જેમાં મોદી પરિવારના 4 સભ્યોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક મહિલાને હોસ્પિટલ ખસેડાતા રસ્તામાં જ તેનું મોત નિપજ્યુ હતુ. આ ઘટનામાં એક બાળકીનો બચાવ થયો હતો.

4/5
માહિતી મુજબ, વડોદરાનો મોદી પરિવાર તેમના સંબંધીને ત્યાં પ્રસંગમાં જયપુર ગયો હતો. જ્યાંથી તેઓ આજે વડોદરા પરત ફરી રહ્યા હતા તે સમયે કારચાલકે અચાનક જ સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા કારનો અકસ્માત સર્જાયો હતો.

5/5
વડોદરા: વડોદરાના મોદી પરિવારની કારને જયપુરથી પરત ફરતા ઉદયપુર નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા છે. જો કે પરિવારની એક બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?

Embed widget