શોધખોળ કરો
US: અમેરિકામાં લૂંટના ઇરાદે એક ગુજરાતીની હત્યા, 20 વર્ષ અગાઉ થયા હતા સ્થાયી
1/3

પ્રાથમિક તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે કેટલાક શખ્સો લૂંટના ઇરાદે શોપિંગ મોલમાં આવ્યા હતા, આ દરમિયાન હરિ કૃષ્ણ મિસ્ત્રી પણ ત્યાં જ હાજર હતા. લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી, બાદમાં પિસ્તોલથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેમાં હરિ કૃષ્ણ મિસ્ત્રીને ગાળી વાગતા તેઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
2/3

વડોદરા: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાની ઘટના સામે આવી છે. અમેરિકાના એટલાન્ટા જ્યોરજીયામાં રહેતા મૂળ વડોદરાના રહેવાસી એનઆરઆઈ હરિ કૃષ્ણ મિસ્ત્રીની હત્યા કરવામાં આવી છે. શનિવારે તેઓ શોપિંગ કરવા ગયા હતા ત્યાં કેટલાક હફસી શખ્સો દ્વારા આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટનામાં હરિ કૃષ્ણ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હરિ કૃષ્ણ મિસ્ત્રી અમેરિકામાં પેટ્રોલ પંપ અને સ્ટોર ચલાવતા હતા.
Published at : 10 Jun 2018 05:56 PM (IST)
View More





















