શોધખોળ કરો
ભાજપના આ 7 ધારાસભ્યોએ પોતાની જ સરકાર સામે માંડ્યો મોરચો, જાણો શું કરી ઉગ્ર રજૂઆત?
1/4

મધ્ય ગુજરાતને સંકળાયેલા (જોઇન્ટ) જિલ્લા વડોદરા, ભરૂચ,સુરત, નવસારી, વલસાડ, ડાંગ,ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા ઉપરાંત મધ્યગુજરાતને જોડતા રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન આવેલા છે.
2/4

વડોદરા: વડોદરાને AIIMS ફાળવવાના મુદ્દે મધ્ય ગુજરાતના ભાજપના સાત ધારાસભ્યોએ માંગણી કરી છે. આ પહેલાં પણ આ મુદ્દે રજૂઆત કરી ચૂકેલા ભાજપના આ ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને વડોદરાના એઈમ્સ આપવા માટે જોરદાર રજૂઆત કરી હતી.
Published at : 02 Jan 2019 09:59 AM (IST)
View More





















