શોધખોળ કરો

4 હોટલોનો માલિક આ ગુજરાતી કરોડપતિ હોવા છતાં કરે છે ચોરી, જાણો ક્યારે અને કેમ થાય છે તેને ચોરીની ઈચ્છા?

1/3
 પોલીસને એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે 20-02-17ના રોજ પૂર્ણ-જોધપુર એક્સપ્રેસ ટ્રેનમાં પૂણેથી જોધપુર જઈ રહ્યો હતો. ત્યારે મારી પાસે 48 હજારની કિંમતનું લેપટોપ ચોરાઈ ગયું હતું. પોલીસે તેની શોધખોળ કરતા એક અજાણ્યો શખ્સ મળી આવ્યો હતો. જેની પોલીસે પૂછપરછ કરતા તેને ચોરી કરી હોવાની કબૂલાતની સાથે પોલીસને રૂપિયા 81070નો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.

2/3
વડોદરા રેલ્વે પોલીસે આ ચોરની કડકાઈથી પૂછપરછ કરતા આરોપીએ પોતાનું નામ દિલીપસિંહ રામસુરતસિંહ પટેલ જણાવ્યું હતું. અને તેને જણાવેલી વાતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેને પોલીસને જણાવ્યું હતું કે હું આટલો કરોડપતિ હોવા છતાં ટ્રેનમાં બેસું ત્યારે ચોરી કરવાનું મન થાય છે. જેના કારણે હું ચોરી કરું છું. આ ચોરે 10થી વધુ ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે તેના 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

3/3
વડોદરા: આજકાલ ચોરોની વાત તો ચારેબાજુ થઈ રહી છે. પોલીસને એવા કેટલાયે ચોરો ઝડપાય છે જે કરોડપતિ હોય છે. આવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો છે. રેલ્વેના સામાન્ય કોચમાં મુસાફરી કરતો અને ફાઈવ સ્ટાર હોટેલમાં રહેતો બી.એસ.સી પાસ કરોડપતિ ચોરને રેલ્વે પોલીસે દબોચ્યો છે. પોલીસે આ ચોર પાસેથી એક લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ ચોરની પ્રાથમિક તપાસમાં કબલ્યું હતું કે તેની પાસે ચાર ગાડીઓ અને એક ગેસ્ટ હાઉસનો માલિક છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara Rain: વડોદરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અલકાપુરી, સયાજીગંજ અને માંજલપુર સહિતના વિસ્તારો પાણી-પાણી

Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં

વડોદરાની રોઝરી સ્કૂલ વિવાદમાં, હૃદયરોગ પીડિત ધોરણ-5ના વિદ્યાર્થીને પીટી ટીચરે 6 રાઉન્ડ દોડની આપી સજા, જાણો પછી શું થયું?

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો

Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો

આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી

Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ

Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર

Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Embed widget