શોધખોળ કરો

રાજપીપળા: પોઇચા નર્મદા નદીમાં નહાવા ગયેલા વડોદરાના બે યુવાનોના ડૂબી જવાથી મોત

1/3
 આ અગાઉ પણ બે વર્ષ પહેલાં આજ કિનારા ઉપર વડોદરા શહેર ના 4 આશાસ્પદ યુવાનો નહાવા પડતા તમામના મૃત્યુ થયા હતા. વહીવટીતંત્ર અવારનવાર લોકોને ઊંડા પાણીમાં નહીં જવા સમજાવે છે. પરંતુ તહેવારના ઉજવણીના ઉત્સાહમાં ભાન ભૂલતા હોય આખરે જાન ગુમાવવાનો વારો આવે છે. અગાઉ પણ નાવિકો એ ચેતવ્યા હોવા છતા પણ યુવાનો નહાવા પડ્યા હતા.

2/3
 36 વર્ષીય અમિત ઘનશ્યામભાઈ ગાંધી અને તેના મિત્ર ભરતભાઈ સુરેશભાઈ ગાંધી નાહવા ગયા હતા. ઓછું પાણી હોય વધુ ઊંડે નહાવા જતા આખરે નદીમાં ડૂબી ગયા હતા જે બાદ સ્થાનિક હોડીના નાવિકોએ બચાવ માટે પ્રયત્ન કર્યા પરંતુ બચાવી શક્યા નથી. જે બાદ રાજપીપળા પોલીસ અને ફાયર બ્રિગેડ ના જવાનોએ આખરે બંને મિત્રોના મૃતદેહો પાણી માંથી બહાર કાઢ્યા હતા.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: આગામી ત્રણ કલાક રાજયના આ ઝોનમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન

અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ

બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત
Hun To Bolish : હું તો બોલીશ : સુખદ ઉકેલ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?
Jitu Vaghani : ખેડૂતોની માગ પર સરકારે શું કર્યો મોટો ખુલાસો?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: આગામી ત્રણ કલાક રાજયના આ ઝોનમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
Rain Forecast: આગામી ત્રણ કલાક રાજયના આ ઝોનમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર

FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું

Gujarat Rain Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 4 જિલ્લામાં રેડ એલર્ટ અને 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Gujarat Rain: ગુજરાતમાં 22 કલાકમાં 102 તાલુકામાં મેઘમહેર, બારડોલીમાં સૌથી વધુ 7.68 ઈંચ ખાબક્યો

Embed widget