શોધખોળ કરો
વડોદરાઃ સગીરાને ઉઠાવી જઈ ત્રણ યુવકોએ આખી રાત ગુજાર્યો બળાત્કાર, પિતાને કેવી હાલતમાં મળી દીકરી?
1/5

તપાસમાં સગીરા પર ભાડૂઆત તરીકે રહેતા યુ.પી.ના આશિષ જગદીશ આહિર સહિત ત્રણ યુવાનોને ગેંગરેપ કર્યો હોવાનું સામે આવ્યું છે. પિતાની ફરિયાદને આધારે બાપોદ પોલીસે યુ.પી.ના આશિષ આહિર સહિત બે યુવાનોની અટકાયત કરી લીધી છે. અન્ય એકની શોધખોળ કરી રહી છે. અટકાયત કરાયેલા બે યુવાનો અને કથિત ગેંગરેપનો ભોગ બનેલી સગીરાની પૂછપરછ બાદ અન્ય વિગતો બહાર આવશે.
2/5

વહેલી સવારે તેમને ખબર પડી હતી કે, તેમની દીકરી પાડોશમાં ભાડૂઆત તરીકે રહેતા યુપીના ત્રણ યુવાનોના ઘરમાં છે. જ્યાં તપાસ કરતાં સગીરા બેભાન હાલતમાં અર્ધનગ્ન અવસ્થામાં પડી હતી. પરિવારે તાત્કાલિક બાપોદ પોલીસને જાણ કરતાં કાર્યવાહી હાથ ધરી હતી.
Published at : 01 Jun 2017 03:13 PM (IST)
View More























