શોધખોળ કરો
Advertisement
આ એક્ટ્રેસે પોતાની દાદી સાથે ‘બમ ડિગી ડિગી’ પર લગાવ્યા ઠુમકા, Video થયો વાયરલ
બોલિવૂડ સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ પોતાના ફોટોઝ, વીડિયોઝ ફેન્સ સાથે શૅર કરતાં રહે છે. હવે એક્ટ્રેસ અદા શર્માએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તે પોતાની દાદી સાથે ડાન્સ કરતી જોવા મળે છે.
આ વીડિયોમાં અદા પોતાની દાદી તુલસી સુંદર સાથે ફિલ્મ ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’ના ગીત ‘બોમ બોમ ડીગી ડીગી’ પર મસ્તીથી ડાન્સ કરતી જોવા મળે છે. આટલું જ નહિ, તુલસી પોતાની પૌત્રીના સ્ટેપ્સને મેચ કરવાની પણ કોશિશ કરે છે. ડાન્સ કરતા તેઓ બન્ને ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

ગુજરાત
Dakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર
Mumbai Chembur Fire | આગ તાંડવમાં બે બાળકો સહિત સાત લોકોના મોત, પતરા તોડી લાશો કઢાઈ બહાર
Vadodara Dabhoi Fire | હોટેલ લેક વ્યુમાં લાગી ભીષણ આગ, જાણો શું છે આગ લાગવાનું કારણ?
Cabinet Meeting Today | રવિવારે કેબિનેટ બેઠકનો શું છે સસ્પેન્સ, જાણો કેવી છે શક્યતાઓ? | Abp Asmita
Gujarat Rain Forecast | આગામી સાત દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી| Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
ગુજરાત
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion