ફિલ્મસ્ટાર અને મહાનાયક અમિતાભ બચ્ચનને મંગળવારે વડોદરા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા ‘સયાજી રત્ન’ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.