Budget 2025: બજેટથી મધ્યમવર્ગને કેટલો છે ફાયદો, જાણો શેમા શેમા ઘટી કસ્ટમ ડ્યુટી? | Abp Asmita
Budget 2025: બજેટથી મધ્યમવર્ગને કેટલો છે ફાયદો, જાણો શેમા શેમા ઘટી કસ્ટમ ડ્યુટી? | Abp Asmita
ગઈ કાલે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજુ કર્યું હતું.. કસ્ટમ ડયુટીમાં પાંચ ટકાની રાહત મેળવતી દવાઓની યાદીમાં છ જીવન રક્ષક દવાઓ ઉમેરવાની દરખાસ્ત કરી હતી. ઉપરોક્ત દવાઓના જથ્થાબંધ ઉત્પાદન માટે સંપૂર્ણ મુક્તિ અને રાહત ડયુટી પણ લાગુ પડશે. દવાની કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતા દર્દી સહાયતા કાર્યક્રમો હેઠળની ચોક્કસ દવાઓને બીસીડીમાંથી સંપૂર્ણ મુક્તિ અપાશે. આ દવાઓ દર્દીઓને મફત અપાય છે. હું ૧૩ નવા દર્દી સહાય કાર્યક્રમો સાથે ૩૭ દવાઓ ઉમેરવાની દરખાસ્ત કરું છું.





















