શોધખોળ કરો
અંબાજી રોડ અકસ્માતમાં 9 શ્રદ્ધાળુઓના મોત, CM રૂપાણીએ દુ:ખ વ્યક્ત કરી પરિવારને કરી સહાયની જાહેરાત, જુઓ વીડિયો
અંબાજીનો ત્રિશૂલિયો ઘાટ વધુ એક વખત જીવલેણ સાબિત થયો છે. એક પેસેન્જર ભરેલી જીપ પલટી જતાં નવ લોકોના મોત નીપજ્યા છે. 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને મહેસાણા અને અમદાવાદ ખસેડાયા છે. જીપમાં લગભગ 26 જેટલા મુસાફરો સવાર હતા. જેઓ અંબાજી દર્શનાર્થે જઈ રહ્યાં હતા.
ગાંધીનગર
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
આગળ જુઓ























