શોધખોળ કરો
ગાંધીનગર CID ક્રાઇમના સુરતના વરાછા વિસ્તારમાં દરોડા, જુઓ વીડિયો
સુરતમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરના વરાછા વિસ્તારમાં ગાંધીનગર સીઆઇડી દ્ધારા દરોડા પાડવામાં આવ્યા છે.વરાછા વિસ્તારમાં નામાંકિત કંપનીના નામે ડુપ્લીકેટ ટી શર્ટ, શર્ટ વેંચતા હતા. સીઆઇડી ક્રાઇમેં દરોડા પાડી એક કરોડ 9 લાખથી વધુના ટી શર્ટ, શર્ટ અને શોર્ટ કબજે કર્યા હતા. એડીદાસ,સિકે,રીબોક સહિતની કંપનીના નામે ડુપ્લીકેટ માલ વેચતા હતા. આ મામલે 12 જણાની અટકાયત કરવામાં આવી હતી.
ક્રાઇમ
![Surat Murder Case : સુરતમાં ગણેશ વાઘની હત્યા, કારણ અકબંધ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/09/41a7971c3dc7b6dedbffed36ba75416b173907396509973_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Surat Murder Case : સુરતમાં ગણેશ વાઘની હત્યા, કારણ અકબંધ
![Valsad Students Scuffle : વલસાડમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, સામે આવ્યો વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/28/fb559ba7b3e074be86e6a3d4b3eca937173808227246773_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Valsad Students Scuffle : વલસાડમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, સામે આવ્યો વીડિયો
![Tapi Murder Case : પાણીમાં ડૂબાડી ખૂદ પિતાએ જ કરી નાંખી દોઢ વર્ષની દીકરીની હત્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/27/302405efd7740c9cc60405e6f1dabaeb173796222532273_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Tapi Murder Case : પાણીમાં ડૂબાડી ખૂદ પિતાએ જ કરી નાંખી દોઢ વર્ષની દીકરીની હત્યા
![Surendranagar Crime : ચુડામાં પ્રેમસંબંધમાં યુવકની હત્યા, જુઓ અહેવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/26/ec8ab76b59c8fd2b585ff42ac2bb2c69173789412782373_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surendranagar Crime : ચુડામાં પ્રેમસંબંધમાં યુવકની હત્યા, જુઓ અહેવાલ
![Junagadh Suicide Case : જૂનાગઢના દુષ્કર્મના આરોપીએ કરી લીધો આપઘાત, જુઓ અહેવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/25/3665a3b41c9898b5764d3695b6b6ce40173781817809173_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Junagadh Suicide Case : જૂનાગઢના દુષ્કર્મના આરોપીએ કરી લીધો આપઘાત, જુઓ અહેવાલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement