શોધખોળ કરો
Rajkot Murder Case | રાજકોટમાં પાડોશીએ જ કરી નાંખી પરણીતાની હત્યા, શું છે કારણ?
Rajkot Murder Case | રાજકોટ પરણિતાની હત્યા કરાયેલી હાલતમાં મળી આવવા મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પરણીતાની હત્યા પાડોશી યુવકે કરી હોવાનું સામે આવ્યું છે. 35 વર્ષીય હેમાલી વરું નામની પરિણીતાની મળી આવી લાશ. નવી કોર્ટ બિલ્ડિંગ પાસે રહેણાંક મકાનમાંથી મોડી રાતે લાશ મળી આવી હતી. જોકે, હત્યાનું કારણ અકબંધ છે.
આગળ જુઓ





















