અમરેલીના બાબરાના કોટડા પીઠા ગામમાં આવેલા રિદ્ધી સિદ્ધી સ્કૂલના સંચાલક સામે વિદ્યાર્થી સાથે અડપલા કરવાના આરોપમાં આખરે પોલીસમાં ફરિયાદ નોંધનવામાં આવી છે.... 29 વર્ષીય સ્કૂલ સંચાલક શૈલેષ ખૂંટ સામે આખરે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ...... શૈલેષ ખૂંટ સામે ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ચારથી પાંચ વખત અડપલા કરવાનો આરોપ છે.... આખરે વાલીની ફરિયાદના આધારે ખાનગી સ્કૂલ સંચાલક સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.... બાબરા પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યાં આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરાતા કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો.... વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ