શોધખોળ કરો
VADODARA : ઐતિહાસિક એક્સપરિમેન્ટલ સ્કૂલમાં અંગ્રેજી માધ્યમ બંધ થવાના આરે
વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ (Maharaja Sayajirao Gaekwad)એ સ્થાપેલી અને સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) વડોદરાની જે શાળામાં ભણ્યા હતા એ એક્સપરિમેન્ટલ સ્કૂલ (Experimental school Vadodara) નું અંગ્રેજી માધ્યમ બંધ થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે. એમ.એસ.યુનિવર્સિટી સંચાલકોના ગેર વહીવટના કારણે એક્સપરિમેન્ટલ સ્કૂલના ચાર શિક્ષકોએ નોકરી છોડી દીધી છે, તો પગાર નહીં મળતા અન્ય શિક્ષકો પણ શાળાએ આવી રહ્યા નથી.
આગળ જુઓ















