રાજ્યની આઠ બેઠકની પેટાચૂંટણીના શરૂઆતી વલણમાં ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. મોરબી, કરજણ અને ધારી બેઠક પર ભાજપ-કોગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે.