શોધખોળ કરો
દ્વારકા: ભાણવડ નગર પાલિકાની ચૂંટણીથી રાજકારણમાં ગરમાવો
દ્વારકાની (Dwarka) ભાણવડ નગર પાલિકાની ચૂંટણીથી (Bhanvad municipal elections) રાજકારણમાં (politics) ગરમાવો. 25 વર્ષથી ભાણવડ નગર પાલિકામાં ભાજપનું શાસન છે. કુલ 6 વોર્ડમાં 24 બેઠકો છે. ગત ટર્મમાં ભાજપની 16 અને કોંગ્રેસની 8 બેઠક પાર વિજય થયો છે. આ વખતે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને છે.
આગળ જુઓ





















